________________
૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૧૭-૩) સરલ છે.
(૧૭-૪) સરલ છે.
(૧૭-૫) શ્રીશ્રમણ-સંઘને શાંતિ થાઓ. શ્રી જનપદો(દેશો)ને શાંતિ થાઓ. શ્રીરાજાધિપો(મહારાજાઓ)ને શાંતિ થાઓ. શ્રીરાજાકોનાં નિવાસ-સ્થાનોને શાંતિ થાઓ. શ્રીગોષ્ઠિકોને વિદ્વદ્-મંડળીના સભ્યોને શાંતિ થાઓ. શ્રીઅગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ.
શ્રીનગરજનોને શાંતિ થાઓ.
શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ.
(૧૮-૩-૪-૫) (આવ્રુતિ-ત્રયમ્-ત્રણ આહુતિઓ)
શાંતિ-પાઠ બોલ્યા પછી ત્રણ આહુતિઓ આપવા માટે ત્રિખંડાત્મક મંત્ર બોલાય છે, તે આ રીતે :
ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्रीपार्श्वनाथाय स्वाहा ।
(૧૯-૩) પા-આ.
mfa: -uila, uilaus.
પ્રતિષ્ઠા યાત્રા-આાત્રાઘવસાનેયુ-પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્ર આદિ ઉત્સવના અંતે.
પ્રતિષ્ઠા અને યાત્રા અને સ્નાત્ર આવિ તે પ્રતિષ્ઠા-યાત્રા-હ્માત્રાહિ, તેનું અવસાન તે પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાન. પ્રતિષ્ઠા-જિનબિંબની પ્રતિષ્ઠા. યાત્રા(૨થ) યાત્રા. સ્નાત્ર-સ્નાત્ર, જિનાભિષેક. આ-િવગેરે. અવસાન-અંતિમ ભાગ, અંત. અહીં ‘પનીયા’ પદ અધ્યાહાર છે.
શાન્તિ-તામ્-શાંતિ-કલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org