SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૭-૩) સરલ છે. (૧૭-૪) સરલ છે. (૧૭-૫) શ્રીશ્રમણ-સંઘને શાંતિ થાઓ. શ્રી જનપદો(દેશો)ને શાંતિ થાઓ. શ્રીરાજાધિપો(મહારાજાઓ)ને શાંતિ થાઓ. શ્રીરાજાકોનાં નિવાસ-સ્થાનોને શાંતિ થાઓ. શ્રીગોષ્ઠિકોને વિદ્વદ્-મંડળીના સભ્યોને શાંતિ થાઓ. શ્રીઅગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ. શ્રીનગરજનોને શાંતિ થાઓ. શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ. (૧૮-૩-૪-૫) (આવ્રુતિ-ત્રયમ્-ત્રણ આહુતિઓ) શાંતિ-પાઠ બોલ્યા પછી ત્રણ આહુતિઓ આપવા માટે ત્રિખંડાત્મક મંત્ર બોલાય છે, તે આ રીતે : ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्रीपार्श्वनाथाय स्वाहा । (૧૯-૩) પા-આ. mfa: -uila, uilaus. પ્રતિષ્ઠા યાત્રા-આાત્રાઘવસાનેયુ-પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્ર આદિ ઉત્સવના અંતે. પ્રતિષ્ઠા અને યાત્રા અને સ્નાત્ર આવિ તે પ્રતિષ્ઠા-યાત્રા-હ્માત્રાહિ, તેનું અવસાન તે પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાન. પ્રતિષ્ઠા-જિનબિંબની પ્રતિષ્ઠા. યાત્રા(૨થ) યાત્રા. સ્નાત્ર-સ્નાત્ર, જિનાભિષેક. આ-િવગેરે. અવસાન-અંતિમ ભાગ, અંત. અહીં ‘પનીયા’ પદ અધ્યાહાર છે. શાન્તિ-તામ્-શાંતિ-કલશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy