________________
બૃહચ્છાન્તિ૭૪૮૩
શાન્તિ-નિમિત્તનો નેણ તે શક્તિ-ના, જેમાં શાંતિ માટેનું અભિમંત્રિત જલ ભરેલું હોય, તે શાંતિ-કલશ કહેવાય છે.*
ગૃહત્વ-ધારણ કરીને.
ગૃહીત્વ વાગે રે ધૃત્વા, તદુરિ રક્ષિi ૪ સંસ્થાપ્ય' (હ. કી.)ગ્રહણ કરીને એટલે ડાબા હાથમાં ધારણ કરીને તથા તેના ઉપર જમણો હાથ રાખીને.
ક્ષ-વન્દન-Íરમુધૂપ-વાસ-સુમણિતિ-સતિઃ -(૧) કેસર-સુખડ, (૨) કપૂર, (૩) અગરુનો ધૂપ, (૪) વાસ અને (૫) કુસુમાંજલિ લઈને.
jમ વન્દન અને Íર અને માસિનો ધૂપ અને વીસ અને कुसुमाञ्जलिथी समेत ते कुंकुम-कर्पूरागुरु-धूप-वास-कुसुमाञ्जलि-समेत. कुंकुमકેસર. તે કશ્મીરમાં થતું હોવાથી કશ્મીરજ કે કશ્મીર-જન્મા કહેવાય છે. ભાવપ્રકાશમાં તેને કાશ્મીર, બલ્બ અને ઈરાનમાં ઉત્પન્ન થતું બતાવેલું છે. વન્દન-સુખડ. તેનાં શ્વેતચંદન, રક્તચંદન, પીતચંદન વગેરે પ્રકારો પ્રસિદ્ધ છે.
પૂર-કપૂર, બરાસ, ગુરુ-ધૂપ-કૃષ્ણાગરુનો ધૂપ. વાસ-ચંદન, કેસર તથા કપૂરનું બનેલું સુગંધી ચૂર્ણ. સુમીનિ-છૂટાં પુષ્પો. સમેત-સહિત. આ એક
* તે સંબંધમાં કહ્યું છે કે –
"कलां कलां गृहीत्वा वै, देवानां विश्वकर्मणा । निम्मितोऽयं सुरैर्यस्मात्, कलशस्तेन उच्यते ॥"
દેવોની પ્રથફ પૃથક કલા ગ્રહણ કરીને વિશ્વકર્માએ બનાવેલો છે, માટે તે દેવો વડે કલશ કહેવાય છે.
- કલશના (૧) ક્ષિતીન્દ્ર, (૨) જલ-સંભવ, (૩) પવન, (૪) અગ્નિ, (૫) યજમાન, (૬) કોષ-સંભવ, (૭) સોમ, (૮) આદિત્ય અને (૯) વિજય આદિ નવ પ્રકારો પ્રસિદ્ધ છે, જે પ્રાયઃ શાંતિકર્મમાં ઉપયોગી થાય છે.
તંત્રકારોના અભિપ્રાયથી શાંતિ માટેનો કલશ પચાસ આંગળ વિસ્તારવાળો, સોળ આગળ ઊંચો અને આઠ આંગળના મુખવાળો જોઈએ. તેમ ન બની શકે તો ૩૬, ૧૬ કે ૧૨ આંગળના વિસ્તારવાળો કલશ લેવો; પણ તેથી ન્યૂન-પ્રમાણવાળો લેવો નહિ.
-તંત્રસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org