Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ દુઃખ-ખરાબ સ્વપ્ન, નિમિત્ત-દુષ્ટ નિમિત્ત, દુષ્ટ અંગફુરણરૂપ અપશુકન વગેરે.
સાહિત-હિત-સમ્પ-જેના વડે હિત અને સંપત્તિ પ્રાપ્ત કરાવાય છે તેવું.
સમ્પતિ-પ્રાપ્ત કરાવાય છે જેના વડે દિત અને સંપત્ તે સમ્પતિહિત-સપૂત. હિત–આત્મ-હિત, સંપતુ-સંપત્તિ, લક્ષ્મી.
નામ-પ્રદvi-નામ લેવું તે, નામોચ્ચારણ. નથતિ-જય પામે છે. સુખ કરનારું વર્તે છે. શાનેર -શ્રી શાંતિનાથ ભગવાનનું.
(૧૫-૪) (અન્વય) ઉત્કૃષ્ટ-રિ-ટુ-પ્રાાતિ-ટુ વન-ઉત્તઃસપ્પાવત-હિત-સમ્પત્ શાન્તઃ નામ–પ્રહ કયતિ |
- (૧૫-૫) ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટગતિ, દુઃસ્વપ, દુષ્ટ અંગફુરણ, દુષ્ટનિમિત્તાદિનો નાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે.
(૧૬-૩) શ્રીમાનપદ્ર-ગાધિપ-રોગન્નિાના-શ્રીસંઘ, જગતનાં જનપદ, મહારાજા અને રાજાઓનાં નિવાસસ્થાનોનાં.
श्रीसंघ सने जगतनां जनपद-राजाधिप भने राजसन्निवेश ते श्रीसंघ કાનપ-ગાંધા-રાગ-સન્નિવેશ. શ્રીસંઘ-શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ. ગતિ-વિશ્વ. ગનપ-દેશ. નાધિ-રાજાઓના અધિપતિ, મહારાજા. રાગન્નિવેશ-રાજાને રહેવાનું સ્થાન.
- બુધ કર્કરાશિનો હોય અને લગ્નથી છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં પડેલો હોય તથા તેના પર બીજા કે ચોથા ઘરમાંથી ચંદ્રની દૃષ્ટિ પડતી હોય તો રિઝયોગ બને છે.
ગ્રહોની જે અસરથી મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખો વેઠવાં પડે છે, તેને દુયોગ' કહે છે. જેમ કે સૌમ્ય ગ્રહો લગ્નથી છઠ્ઠા આઠમા કે બારમા સ્થાને પડેલા હોય, તો તેને અનેકવિધ મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org