________________
શાન્તિનાથાય-શ્રીશાંતિનાથ ભગવાનને. નમઃ -નમસ્કાર હો.
શાન્તિ-વિધાયિને-શાંતિ કરનારા.
૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
શાન્તિના વિધાયિન્ તે શાન્તિ-વિધાયિન્. આ પદ શાન્તિનાથાયનું
વિશેષણ છે.
ત્રૈલોચય-ત્રણ લોકનાં પ્રાણીઓને.
ત્રૈલોજ્યના અર્થ માટે જુઓ સૂત્ર ૪૩-૩.
અમાધીશ-મુઝટાષિતાયે-દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળાને, જેમનાં ચરણો દેવેદ્રોના મુગટો વડે પૂજાયેલાં છે, તેમને.
અમરનો ગધીશ તે અમરાધીશ, તેના મુખ્ય તે અમાઘીશ-મુદ્ર, તેના વડે અવિત છે અÆિ જેના તે અમાધીશ-મુખ્યવિતાષ્રિ. અÆિ-ચરણ. (૧૩-૪) (અન્વય) દ્વૈતોયસ્ય શાન્તિ-વિધાયિને અમાથીશमुकुटाभ्यर्चिताङ्घ्रये श्रीमते शान्तिनाथाय नमः ।
(૧૩-૫) ત્રણ લોકનાં પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળા, પ્રશસ્ત-કાંતિ ઋદ્ધિવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો.
(૧૪-૩) શાન્તિઃ -શ્રીશાંતિનાથ ભગવાન્.
શાન્તિઃ -શાંતિ કરનારા, જગતમાં શાંતિને કરનારા.
શ્રીમાન્-જ્ઞાનાદિક લક્ષ્મીવાળા અથવા પૂજ્ય. આ વિશેષણ અહીં ઉપપદ તરીકે યોજાયેલું છે.
શાન્તિમ્-શાંતિ. અહીં તે ઉપદ્રવોના નિવારણના અર્થમાં છે.
વિગતુ-આપો.
મે-મને.
ગુરુ: -જગદ્ગુરુ, જગતને ધર્મનો ઉપદેશ કરનારા. શાન્તિ-શાંતિ. અહીં તે આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને આપનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org