________________
૪૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં દીર્ઘકાલને માટે થનારા રોગને માટે વપરાયેલો છે.
“વ્યાધી વહુતિના અતીવવાથાદેવ: $8 : ' (હ. કિ.) “વ્યાધિ એટલે ઘણા કાળથી થયેલા અને અતિ પીડા કરનાર કુષ્ઠાદિ રોગો.”
-કર્ક, વ્યથા, કઠિનતા, આફત કે મુશ્કેલી. કેટલાક તેના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક-એવા ત્રણ ભેદો કરે છે. તેમાં શરીર અને મનથી થતાં દુઃખોને આધ્યાત્મિક કહે છે. મનુષ્ય, પશુ, પક્ષી, સાપ, વીંછી વગેરેથી થતાં દુઃખોને આધિભૌતિક કહે છે : અને યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરે દ્વારા થતાં દુઃખને આધિદૈવિક કહે છે.
પક્ષ-દુષ્કાલ.
તીર્ષનશ્ય-વિષાદ, ખેદ, ગ્લાનિ. ‘સુનસ: ભાવ: સૌર્મનીમ્'-દુઃખી મનનો ભાવ તે દૌર્મનસ્ય.'
૩૫શન–શાંત થવું તે. શનિ-શાંતિ. અરિષ્ટના ઉપશમનરૂપ અથવા કષાયોદયના ઉપશમનરૂપ. અવત-થાઓ. (૧૧-૪) સરલ છે.
(૧૧-૫) અને આ ભૂમંડલમાં પોતાનાં સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાલ અને વિષાદના ઉપશમન દ્વારા શાંતિ થાઓ.
(૧૨-૩) ... તુષ્ટિ-પુષ્ટિ-દ્ધિ-વૃદ્ધિ-ફિજ્યોત્સવ -તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્ય અને ઉત્સવો.
તુષ્ટિ અને પુષ્ટિ અને સૃદ્ધિ અને વૃદ્ધિ અને માલ્ય અને ઉત્સવ તે તુષ્ટિ-પુષ્ટિ--ઋદ્ધિ-વૃદ્ધિ-માન્યોત્સવ, તુષ્ટિ-મનના મનોરથો પૂરા થવાને લીધે થતો ચિત્તનો તોષ, સંતોષ તેનું સ્વરૂપ “જય' વડે વ્યક્ત થાય છે. પુષ્ટિ શરીરનું પોષણ કે પુરુષાર્થ માટેનું સામર્થ્ય. પુરું શરીરદ્ધિ-પોષ:, પુરુષાર્થ-સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org