SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથાય-શ્રીશાંતિનાથ ભગવાનને. નમઃ -નમસ્કાર હો. શાન્તિ-વિધાયિને-શાંતિ કરનારા. ૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શાન્તિના વિધાયિન્ તે શાન્તિ-વિધાયિન્. આ પદ શાન્તિનાથાયનું વિશેષણ છે. ત્રૈલોચય-ત્રણ લોકનાં પ્રાણીઓને. ત્રૈલોજ્યના અર્થ માટે જુઓ સૂત્ર ૪૩-૩. અમાધીશ-મુઝટાષિતાયે-દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળાને, જેમનાં ચરણો દેવેદ્રોના મુગટો વડે પૂજાયેલાં છે, તેમને. અમરનો ગધીશ તે અમરાધીશ, તેના મુખ્ય તે અમાઘીશ-મુદ્ર, તેના વડે અવિત છે અÆિ જેના તે અમાધીશ-મુખ્યવિતાષ્રિ. અÆિ-ચરણ. (૧૩-૪) (અન્વય) દ્વૈતોયસ્ય શાન્તિ-વિધાયિને અમાથીશमुकुटाभ्यर्चिताङ्घ्रये श्रीमते शान्तिनाथाय नमः । (૧૩-૫) ત્રણ લોકનાં પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળા, પ્રશસ્ત-કાંતિ ઋદ્ધિવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. (૧૪-૩) શાન્તિઃ -શ્રીશાંતિનાથ ભગવાન્. શાન્તિઃ -શાંતિ કરનારા, જગતમાં શાંતિને કરનારા. શ્રીમાન્-જ્ઞાનાદિક લક્ષ્મીવાળા અથવા પૂજ્ય. આ વિશેષણ અહીં ઉપપદ તરીકે યોજાયેલું છે. શાન્તિમ્-શાંતિ. અહીં તે ઉપદ્રવોના નિવારણના અર્થમાં છે. વિગતુ-આપો. મે-મને. ગુરુ: -જગદ્ગુરુ, જગતને ધર્મનો ઉપદેશ કરનારા. શાન્તિ-શાંતિ. અહીં તે આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને આપનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy