Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૪૭૧ ઉદધિ-કુમારો, ઉદધિ-કુમારીઓ, સ્વનિત કુમારો, સ્વનિત-કુમારીઓ અને બીજા દેવો રહેલા છે. તથા વૈશ્રવણની આજ્ઞામાં વૈશ્રવણ-કાયિક, વૈશ્રવણ-દેવ-કાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારીઓ, દ્વીપ-કુમારો, દ્વિીપ-કુમારીઓ, દિકુમારો, દિ કુમારીઓ, વાણવ્યંતરો, વાણ-વ્યંતરીઓ અને બીજા દેવો પણ રહેલા છે.
નિર્વાણકલિકામાં જણાવ્યા મુજબ આ દેવોને બિબપ્રતિષ્ઠા-સમયે પ્રથમ પ્રાકારમાં દ્વારપાલ તરીકે સ્થાપવામાં આવે છે.
વાસવ, આદિત્ય, સ્કંદ અને વિનાયક એ વૈદિક મતાનુસાર લોકપાલ-દેવો છે. તેમાં વાસવ એટલે ઈંદ્ર અને આદિત્ય એટલે સૂર્ય અનુક્રમે પૂર્વ અને નિષ્ઠત્ય દિશાનું રક્ષણ કરે છે અને સ્કંદ એટલે કાર્તિકેયસ્વામી તથા વિનાયક એટલે ગણપતિ લોક-જગતનું રક્ષણ કરવાના કારણે લોકપાલ કહેવાય છે. આ દેવોનાં સ્વરૂપ, વાહન, આયુધ વગેરેનું વર્ણન પુરાણાદિ ગ્રંથોમાં વિસ્તારથી કહેલું છે.
જે-જે. –અને.
જે પ-બીજા પણ.
પ્રામ-નાર-ક્ષેત્ર-દેવતા: -ગ્રામ-દેવતા, નગર-દેવતા, ક્ષેત્ર-દેવતા વગેરે.
અહીં દ્રિ-શબ્દથી ભવનાધિષ્ઠાયિકા વગેરે સમજવા.
પ્રામનું રક્ષણ કરનાર દેવતા તે પ્રામ–દેવતા. નાનું રક્ષણ કરનાર તેવતા તે નર-રેવતી. ક્ષેત્રનું રક્ષણ કરનાર દેવતા તે ક્ષેત્ર-દેવતા.
તે-તે. સર્વે-સર્વે. પ્રયતામ્ પ્રયતા-પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અક્ષr-1-B TIR: -અક્ષય કોશ અને કોઠારવાળા. अक्षीण छ कोश भने कोष्ठागार सेना ते अक्षीण-कोश-कोष्ठागार.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org