________________
બૃહચ્છાન્તિ૭૪૬૧ (૭-૩) % દિન-પ્રજ્ઞક્ષ-વકૃત્ના -વઝાડૂશી પ્રતિવા पुरषदत्ता-काली-महाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रमहाज्वाला मानवीવૈરોચ્ચા-છુ-મનાલી-મહામાનવી પોશ વિદ્યાવ્ય: -(૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વજાંકુશી, (૫) અપ્રતિચક્ર, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સર્વસ્ત્રમહાવાલા, (૧૨) માનવી, (૧૩) વૈરોચ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. શ્રી હેમચંદ્રાચાર્યે અ. ચિ.માં સર્વસ્ત્રમહાજવાલા-શબ્દનો અર્થ આ પ્રમાણે જણાવેલો છે : ‘સર્વેષામત્રાનાં મહત્યો વાર્તા માં સર્વત્રHહાન્વીતા'–“સર્વ અસ્ત્રોની મોટી જ્વાલાઓ જેની પાસે છે, તે સર્જાસ્ત્રમહાજ્વાલા.”
રક્ષતુ-રક્ષણ કરો.
વિદ્યાદેવીઓની પ્રસન્નતાથી રોગ, શોક, ચિંતા, દરિદ્રતા વગેરેથી રક્ષણ થાય છે, એટલે અહીં રક્ષણ-શબ્દને પુષ્ટિના અર્થમાં સમજવો ઘટે છે.
વ -તમારું. નિત્ય-પ્રતિદિન.
સ્વાદ-સ્વાહા. (૭-૪) સોળ વિદ્યાદેવીઓ :
વિદ્યાદેવી એ (મંત્રરૂપા) વિદ્યાની અધિષ્ઠાત્રી છે. સિદ્ધચક્રમંત્રમાં વગેરે સોળ સ્વરની સ્થાપના થાય છે, તે સ્વરો આ સોળ વિદ્યાદેવીઓના વાચક છે. તે વિશે સિદ્ધ-હેમ-બૃહન્યાસમાં કહ્યું છે કે
'तथा अकारादिभिः षोडशस्वरैर्मण्डलेषु षोडश रोहिण्याद्या देवता ઉપથી ને !'
(અ. ૧, પા. ૧, સ. ૧) સોળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપનો કેટલોક પરિચય શ્રીબપ્પભટ્ટિસૂરિએ સ્તુતિ-ચતુર્વિશતિકામાં, શ્રીપાદલિપ્તાચાર્યે નિર્વાણ-કલિકામાં અને શ્રીવર્ધ્વમાનસૂરિએ આચારદિનકરમાં આપેલો છે તે પરથી તેનું સ્વરૂપ અહીં રજૂ કરવામાં આવ્યું છે. વિદ્યા-દેવીઓનાં જે શિલ્પ મળે છે, તેમાં હાથની સંખ્યામાં તફાવત જણાય છે અને તેનાં આયુધોમાં પણ ભેદ નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org