Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પુષ્ટિ:
૪૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પુષ્ટિ, પોષણ, વૃદ્ધિ. ‘લાભ’ પુષ્ટિનું સ્વરૂપ છે.
-
શ્રીહરિભદ્રસૂરિએ ષોડશકમાં ‘પુષ્ટિ: પુછ્યોપષય: । (૩-૪) ‘પુષ્ટિ એટલે પુણ્યની વૃદ્ધિ' એવો અર્થ કરેલો છે.
મવતુ-થાઓ. (૮-૪) સરલ છે.
જેમ ઉપરના મંત્રોમાં સર્વને શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ ઇચ્છવામાં આવી છે, તેમ આ મંત્રમાં ચાતુર્વર્ણ શ્રમણસંઘને શાંતિ, તુષ્ટિ ને પુષ્ટિ ઇચ્છવામાં આવી છે.
(૮-૫) ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચાર પ્રકારના શ્રીશ્રમણસંઘને શાન્તિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. (૯-૩) પ્રા: -ગ્રહો.
‘‘તૃતિ તિ-વિશેષનિતિ પ્રહઃ ।’-‘જે વિવિધ ગતિઓને ધારણ કરે તે ગ્રહ.' અહીં વિવિધ ગતિઓથી-વક્રા, અતિવક્રા, કુટિલા, મન્દા, મન્દતરા, સમા, શીઘ્રા અને શીઘ્રતરા એ આઠ પ્રકારની ગતિઓ સમજવાની છે. અથવા ‘વૃદ્ધતિ તવાતૃત્વન નીવાનિતિ પ્રદઃ 1’-‘જે ફલ-દાયકતા વડે જીવોને ગ્રહણ કરે, તે ગ્રહ.’ અહીં ફલ-દાયકતાથી શુભ અને અશુભ ફલ-દાયકતા સમજવાની છે. મનુષ્યના જન્મ-સમયે ગ્રહો જો ઉચ્ચ સ્થાનમાં હોય, તો તેનું ફલ શુભ મળે છે અને નીચ સ્થાનમાં હોય, તો તેનું ફળ અશુભ મળે છે. ગ્રહોની આ શુભાશુભ અસરમાંથી કોઈ પ્રાણી મુક્ત રહી શકતું નથી. કહ્યું છે કે
‘‘દેવ-તાનવ-ધર્વા:, યક્ષ-રાક્ષસ-જિન્ના:।
Jain Education International
પૌડયો પ્રહપીડામિ:, પુિનર્મુવિ માનવા ? ||''
દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, આદિ સર્વે પ્રાયઃ ગ્રહોની દુષ્ટ અસરથી પીડાય છે, તો મનુષ્યોની વાત જ શું ?
ગ્રહોની અસર મનુષ્યનાં જીવન પર ખૂબ જ થાય છે. તેથી કહેવાયું
છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org