Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાન્તિ ૪૫૧
पूजा भने यात्रा भने स्नात्र आदिनो महोत्सव ते पूजा-यात्रा-स्नात्रादि દોત્સવ તેના અનન્તરમ્ તે પૂના-યાત્રા-સ્ત્રીત્રાદ્રિ-મહોત્સવીનાર. અહીં મહોત્સવ-શબ્દ પૂજા, યાત્રા અને સ્નાત્ર એ ત્રણે પદોની સાથે સંબંધવાળો છે, એટલે પૂજા-મહોત્સવ, [રથયાત્રા-મહોત્સવ અને સ્નાત્ર-મહોત્સવ વગેરેની પછી એમ સમજવાનું છે. રૂતિ વી-એ પ્રમાણે કરીને.
વે રત્ના-કાન દઈને. નિશીત નિશ્ચિત-સાંભળો, સાંભળો. સ્વાહા-સ્વાહા.
આ પદ શાંતિકર્મ માટેનું પલ્લવ છે. “સુકું અદ્િયન્ત રેવ અનેતિ વહી” – “જેના વડે દેવો સારી રીતે બોલાવાય છે, તે સ્વાહા.” અથવા “સુકું મહીં સ્વીહિ' –જે વાણી વડે સારી રીતે પરિત્યાગ કરવામાં આવે છે તે સ્વાહા.”* અહીં હીં-ત્યાગ કરવો-ધાતુનું જિ-પ્રત્યયથી “ફા' રૂપ બનેલું છે અને મા ઉપસર્ગના યોગથી “માફી' બનેલું છે.
(૨-૪) સરલ છે.
(૨૫) હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોનાં જન્મ-સમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને તેનાથી જિનેશ્વરનો જન્મ થયેલો જાણીને સુઘોષા-ઘંટા વગડાવીને (ખબર આપે છે, પછી) બધા સુરેદ્રો અને અસુરેદ્રો (જવાને તૈયાર થાય છે, તેમ)ની સાથે અહિતના (જન્મ-સ્થાને) આવીને વિનય-પૂર્વક શ્રી અરિહંત ભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતનાં શૃંગ પર લઈ જાય છે. ત્યાં જન્માભિષેક કર્યા પછી શાન્તિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું (પણ) કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજનો જે માર્ગે જાય,
શતપથબ્રાહ્મણમાં વાધેનુના ચાર સ્તનો માનવામાં આવ્યા છે : સ્વાદા, વૌષટું સ્વધા અને ઈંન્ત. આ ચારે શબ્દ પરિત્યાગનો અર્થ સૂચવનારા છે, પરંતુ તેમાંના પહેલા બે શબ્દો દેવતાઓને ઉદ્દેશીને પરિત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે. ત્રીજો શબ્દ પિતૃઓને ઉદેશીને ત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે અને ચોથો શબ્દ મનુષ્યોને ઉદ્દેશીને ત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org