Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ततः प्रभृत्येव कृतानुकारं, प्रत्यादृतैः पुण्यफल-प्रयुक्तैः । श्रितो मनुष्यैरपि बुद्धिमद्भिः,
महाजनो येन गतः स पन्थाः ॥९॥" જે અભિષેક આદિદેવ-ઋષભદેવના જન્મકાલે મેરુપર્વતના શિખર પર અને જે તેમના રાજાધિરાજય-પ્રસંગે ભૂમંડલ પર, ભક્તિના ભારથી અત્યંત નમ્ર બનેલા સુરેન્દ્રોએ અને અસુરેન્દ્રોએ કર્યો હતો, તે અભિષેક ત્યારથી શરૂ કરીને કરેલાનું અનુકરણ કરવામાં આદરવાળા, પુણ્યફલ વડે પ્રેરાયેલા, સબુદ્ધિશાળી મનુષ્યોને પણ સેવેલો છે, કારણ કે “મહાજન જે માર્ગે ગયા, તે માર્ગ છે.” તાત્પર્ય કે આ સ્નાત્ર-વિધિ દેવતાઓએ કરેલા જન્માભિષેકના અનુકરણરૂપ છે.
ભવ્યનનૈઃ સદ સત્ય-ભવ્યજનો સાથે આવીને.
અહીં ભવ્યજનોથી અહંતની ઉપાસનામાં ભાગ લેનારા શ્રાવકો અભિપ્રેત છે.
સ્ત્રીત્ર-
પન્નાત્ર વિદાય-સ્નાત્ર-પીઠ ઉપર સ્નાત્રની ક્રિયા કરીને.
ત્રાર્થ થતું પીતમ્ માસ સ્ત્રાત્રીઠું-સ્નાત્ર માટે જે પીઠ કે આસન તે સ્નાત્રપીઠ. તેને મજ્જન-પીઠ પણ કહે છે. સ્ત્રીત્રનો સામાન્ય અર્થ સ્નાન થાય છે, પણ અહીં તે જિનાભિષેક સૂચવે છે. પીઠ-આસન કે સિહાસન.
હજુપવિશન્ચેમ્મિન્નિતિ વીરમ્'—જેના પર બેસી શકાય તે પીઠ.” સ્નાત્ર-પીઠ કાષ્ઠનું, પાષાણનું કે ધાતુનું બનાવાય છે. વર્તમાન સામાચારી પ્રમાણે ત્રણ સુંદર બાજોઠ મૂકીને તે ઉપર સિંહાસન મૂકવું, તે સ્નાત્રપીઠ કહેવાય છે. મહોત્સવ -પ્રસંગે તેની રચના વિશિષ્ટ પ્રકારે થાય છે.
શાન્તિમુયોપથમિ-શાંતિની ઉદ્ઘોષણા કરું છું, શાંતિનો પાઠ પ્રકટ રીતે બોલું છું.
ત-તેથી, તો.
પૂના-યાત્રા-ત્રીત્રાદ્વિ-મહોત્સવીનન્તરમિતિ -પૂજા-મહોત્સવ, [રથ યાત્રા મહોત્સવ, સ્નાત્ર યાત્રા-મહોત્સવ વગેરેની પૂર્ણાહુતિ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org