Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાત્તિ ૦૪૫૫
નિત્યં-પ્રતિદિન.
સ્વાહ-સ્વાહા. (પ-૪) પુનયો મુનિ-પ્રવ: મહામુનિઓ લબ્ધિવંત મહર્ષિઓ.
પ્રાચીન સૂત્રોમાં તત્તે તપૂરે', યે સુયપૂરે વગેરે પ્રયોગો આવે છે, તે “તાડમાંના શ્રેષ્ઠ તાડ', ધ્વજમાંના શ્રેષ્ઠ ધ્વજ એવો અર્થ બતાવે છે. તે પ્રમાણે અહીં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિઓથી સિદ્ધ પુરુષો કે લબ્ધિવંત મહર્ષિઓ સમજવાના છે.
રિપુ-વિનય-પક્ષ શાન્તાપુ દુfમાપુ-શત્રુથી પરાભવ પામવાના પ્રસંગે, દુષ્કાલમાં પ્રાણ-ધારણ કરવાના પ્રસંગે, ગહન વનમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિષમ વાટ ઓળંગવાના પ્રસંગે.
અહીં રિપુ-વિનય-શબ્દથી શત્રુ વડે કરવામાં આવતો વિજય એટલે શત્રુઓ વડે થતો પોતાનો પરાભવ સમજવાનો છે-કારણ કે તેવા પ્રસંગે રક્ષણની ખાસ જરૂર પડે છે. “તત્ર રિપુર્વિષયઃ શત્રુત્ત: પરમવ:' | (હ. કી.) પક્ષ-શબ્દથી દુષ્કાલમાં પ્રાણ-ધારણ કરવાનો પ્રસંગ સમજવાનો છે, કારણ કે ત્યારે પણ રક્ષણની ખાસ જરૂર પડે છે. જાન્તાર-શબ્દથી ગહન અટવીમાં પ્રવાસ કરવાનો પ્રસંગ સમજવાનો છે, કારણ કે ત્યાં વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓના તથા ચોર લૂંટારુઓના હુમલા સામે રક્ષણની જરૂર પડે છે. અને તુમાથી પહાડો, ખીણો, કોતરો, કરાડો તથા વગડાની વિષમ વાટો સમજવાની છે, કારણ કે ત્યાં પણ રક્ષણની ખાસ જરૂર પડે છે.
(૫-૫) ૩ૐ શત્રુ વડે કરવામાં આવતા વિજય-પ્રસંગે, દુષ્કાળમાં પ્રાણધારણ કરવાના પ્રસંગે, ગહન અટવીમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિકટ વાટો ઓળંગવાના પ્રસંગે મહામુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો, સ્વાહા.
(૬-૩) ૐ શ્રી--કૃતિ-પતિ-વર્તિ-ઋત્તિ-બુદ્ધિ-ન-થીવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષ-શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવ સ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તથા મંત્રજપના નિવેશનમાં. શ્રી અને દૂધ અને ધૃતિ અને પતિ અને ક્રાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org