________________
૪૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ તે જ માર્ગ' એમ જાણીને ભવ્યજનો સાથે આવીને, સ્નાત્ર-પીઠે સ્નાત્ર કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરું છું, તો તમે બધા પૂજા-મહોત્સવ, [રથયાત્રામહોત્સવ, સ્નાત્ર-મહોત્સવ વગેરેની પૂર્ણાહુતિ કરીને કાન દઈને સાંભળો ! સાંભળો ! સ્વાહા.
(૩-૩) ૐ-પ્રણવ-બીજ. શ્રીમેરૂતુંગસૂરિ-વિરચિત સૂરિ મુખ્યમંત્રકલ્પમાં કહ્યું છે કેસર્વત્ર સ્તુત્ય પ્રણવી: -પરેષુ શાન્તિ-તુષ્ટિને In”
સર્વત્ર સ્તુતિની આદિમાં સ્વ-પરના કલ્યાણ નિમિત્તે થતાં શાંતિકર્મ અને તુષ્ટિકર્મમાં પ્રણવો હોય છે.
બીજા સૂરિમંત્રમાં કહ્યું છે કે-“પર્વ જ્ઞાત્વિા સર્વસ્તુતિ પ્રારશે વિદ્યાવિમા I-પ્રારખે મોમિતિ સર્વતોભનશ્ચ શાન્તિ-પુષ્ટિ–દ્ધિ-વૃદ્ધિ
પૂર્તિ-શિવાયોર્જેરળીયા !” “એમ જાણીને સર્વ સ્તુતિપદના પ્રારંભમાં તથા વિદ્યાવિભાગના પ્રારંભમાં સર્વલોકની તથા પોતાની શાંતિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, ટૂર્તિ (મંત્ર દ્વારા પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ) અને શિવ (કલ્યાણ) માટે ૐનો ઉચ્ચાર કરવો.
પુર્દ પુર્દિ-આ દિવસ અતિ પવિત્ર છે, આ અવસર માંગલિક છે.
પુષ્ય વ તત્ : કૃતિ પુષ્યામ્ “પવિત્ર જે દિવસ તે પુણ્યાહ.” આ અવસર માંગલિક છે, એવી જાહેરાત કરવી હોય ત્યારે ૩ઝ પુષ્પાઉં પુષ્યા' એવો શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે.
પ્રીવત્તા પ્રયન્તા-પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
પ્રયતામ્ તિશયેન પ્રતા પવતુ' – “પ્રીયજ્ઞામ્ એટલે અતિશય પ્રસન્ન થાઓ.'
ભવન્તઃ -ભગવંતો. મર્દન્તઃ -અહંન્તો, અરિહંતો. સર્વજ્ઞા: સર્વજ્ઞો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org