Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લ ગા લ ગા ગા
ચતુષ્કલ
पसाय
લ ગા લ
ચતુષ્કલ
सि ट्ठा
ગા ગા
ચતુષ્કલ
सिरी हिँ इट्ठा
Jain Education International
ચતુષ્કલ
લ ગા લ ગા ગા
અજિત-શાંતિ-સ્તવ ૦ ૪૧૩
લ ગા લ ગા ગા
જગણ
त वेण
લ ગા લ
જગણ
-
લ ગા લ
ચતુષ્કલ
પુ દ્વા,
જગણ
ગા ગા
रिसी हिँ जुट्ठा ॥
ચતુષ્કલ
ચતુષ્કલ ચતુષ્કલ
પિંગલાચાર્યે આ છંદમાં નવમી અને બારમી માત્રા લઘુ આવે તેમ કહ્યું છે. એનો અર્થ પણ એ જ થાય છે, કારણ કે ત્રીજું ચતુષ્કલ જગણ હોય, તો જ નવમી અને બારમી માત્રા લઘુ આવે.
अपरांतिआ
[ ગાથા ૩૫]
ઔપચ્છંદસિક, આપાતલિકા, દક્ષિણાંતિકા ઉદીચ્યવૃત્તિ, પ્રાચ્યવૃત્તિ, પ્રવૃત્તક, ચારુહાસિની એ જેમ વેયાલિય(વૈતાલિક)ના પ્રકારો છે, તેમ અપરાંતિઆ' કે ‘અપરાન્તિકા’ પણ તેનો જ એક પ્રકાર છે. પ્રવૃત્તક’ના સમપાદ પ્રમાણે ચારે પાદ આવતાં તેની રચના થાય છે, એટલે ૮ માત્રા (ચોથી તથા પાંચમી ભેગી) ૨ગણ + લઘુ + ગુરુ એ તેનું લક્ષણ છે. તે પાંત્રીસમી ગાથાને આ રીતે લાગુ પડે છે :
(૩૫) તે તે વેન ધુ ય
स व्व पा व या,
ગા ગા
ચતુષ્કલ
For Private & Personal Use Only
www.jainelibrary.org