Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
બૃહચ્છાત્તિ ૦૪૪૭
આનત
} પ્રાણાઁદ્ર.
પ્રાણત
આરણ
છે અય્યદ્ર.
અય્યત છે
બાર દેવલોક સુધીના દેવો કલ્પોપપન્ન હોય છે અને પછીના દેવો કલ્પાતીત હોય છે, એટલે ત્યાં ઈંદ્ર હોતા નથી.
ભવનપતિના ૨૦ ઈદ્રો (ભવનપતિ અને વ્યંતર નિકાયમાં બબ્બે ઈંદ્રો હોય છે.) અસુરકુમાર-ચમર અને બલિ. નાગકુમાર-ધરણ અને ભૂતાનંદ. વિદ્યુતકુમાર-હરિકાંત અને હરિષહ. સુવર્ણકુમાર-વેણુદેવ અને વેણદારી. અગ્નિકુમાર-અગ્નિશિખ અને અગ્નિમાણવ. વાતકુમાર-વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમાર-ઘોષ અને મહાઘોષ. ઉદધિકુમાર-જલકાન્ત અને જલપ્રભ. દ્વિીપકુમાર-પૂર્ણ અને વિશિષ્ટ (અવશિષ્ટ). દિષુમાર-અમિતગતિ અને અમિતવાહન.
વ્યંતરોના ૩૨ ધો. કિન્નર-કિન્નર અને કિંપુરુષ. કિંપુરુષ-સપુરુષ અને મહાપુરુષ. મહોરગ-અતિકાય અને મહાકાય ગાંધર્વ-ગીતરતિ અને ગીતયશ. યક્ષ-પૂર્ણભદ્ર અને માણિભદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org