________________
૪૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મહાનિધિ, સ્ત્રીઓ, અશ્વ, ગજ, રથ, ગામ વગેરે સમૃદ્ધિનું વર્ણન હોવાથી ઉદાત્ત” અલંકાર છે.
કારક-દીપક એક વસ્તુસંબંધી અનેક ક્રિયાઓનું વર્ણન હોય, ત્યાં કારક-દીપક' અલંકાર ઉત્પન્ન થાય છે, જેમ કે “છત્યા/એંતિ પુન: પન્થઃ પથ્થતિ પૃતિ’ – “પ્રવાસી જાય છે, પુનઃ આવે છે, તથા જુએ છે અને પૂછે છે.”
ઓગણીસમી ગાથામાં “વિણોય-સિર-ગંગતિ-રિસિTણ સંઘુઘં fથમિથ' તથા “વિવુહિવ-ધવ-નરવેડું-થયદન્વયે વહુ' એ પદોમાં પૂજય-ભાવ દર્શાવનારી અનેક ક્રિયાઓનું વર્ણન હોવાથી “કારક-દીપક અલંકાર છે.
રત્નાવલી પ્રકૃત કે પ્રાસ્તાવિક અર્થોનો પ્રસિદ્ધ ક્રમ અનુસાર વાસ થાય, ત્યાં “રત્નાવલી' અલંકાર થાય છે.
એકવીસમી ગાથામાં સંગીતશાસ્ત્ર-પ્રસિદ્ધ વાદન, ગાયન અને નૃત્યનું ક્રમિક વર્ણન હોવાથી “રત્નાવલી અલંકાર છે.
હેતુ જ્યાં હનુમાન્ વસ્તુઓની સાથે હેતુનું વર્ણન કરવામાં આવે છે, ત્યાં હેતુ’ અલંકાર મનાય છે.
પાંચમી ગાથામાં ‘ક્રિરિયા-વિહિ-સંવિય-શ્ન-ફિત્તેસ-વિમુક્યgય' આદિ વિશેષણો હેતુરૂપ છે તેથી ‘હેતુ’ અલંકાર છે. ઓગણીસમી ગાથામાં ‘મરૂ સરય-વિવારસહિય-સUએ તવસા' એ પદોમાં “હેતુ’ અલંકાર છે. પાંત્રીસમી ગાથામાં ‘તે તવેગ પુય-સવ-પથિયા' એ પદોમાં “હેતુ અલંકાર છે.
પરિણામ જ્યાં કથનીય વસ્તુની સ્વાભાવિક ઉપયોગિતા દર્શાવવામાં આવે, ત્યાં “પરિણામ” અલંકાર ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org