Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ઉપમા ન આપી શકાય તેવું. ઉપમાથી રહિત, અનુપમ. મહાત્મભાવમાહાભ્ય. મહાન્ આત્માનો ભાવ તે માહાભ્ય. અર્થાત્ અનુપમ માહામ્યવાળાઓને. અહીં અનુપમ માહાભ્યથી ચોત્રીસ અતિશયો સમજવાના છે. મહાપ્રભાવ શબ્દથી પણ આ જ અર્થ ફલિત થાય છે.
થોસમ-[ો]-સ્તવીશ, સ્તવું છું, ગુણાનુવાદ કરું છું.” સુવિ સન્માવે-(સુદy-સદ્ભાવો)-સર્વજ્ઞ અને સર્વદર્શીને.
સુદષ્ટ છે સીવે જેના વડે તે સુદ-સમ્ભાવ, સુદષ્ટ-સમ્યક્ પ્રકારે જોયેલા-જાણેલા. સમાવ-વસ્તુનો સ–રૂપ ભાવ. જેણે સકલ વસ્તુઓનો સતરૂપ ભાવ સમ્યક્ પ્રકારે જાણેલો છે તેવા; અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી.
(૨-૪) હું થોસામિ-હું (નંદિષેણ) સ્તવીશ. કોને ? તે-તે બે જિનવરોને. કયા બે જિનવરોને ? વવય-મંગુત્તમ વે-જેમનો રાગ-દ્વેષરૂપી અશોભન ભાવ ચાલ્યો ગયો છે, તેવા જિનવરોને. અર્થાત વીતરાગ-દશા પ્રાપ્ત કરનારાઓને. વળી કેવા જિનવરોને ? વિડન-તવ-નિમ્મત્ત-સહઘણાં તપ વડે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય રૂપી આત્માના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરનારાઓને. વળી કેવા જિનવરોને ? નિવ-માપમાવે-ચોત્રીસ અતિશયોને લીધે અનુપમ માહાભ્ય-મહાપ્રભાવ ધારણ કરનારને. વળી કેવા જિનવરોને ? સુવિઠ્ઠ-સમાવે-સર્વજ્ઞોને તથા સર્વદર્શીઓને. તાત્પર્ય કે શ્રી અજિતનાથ અને શ્રીશાન્તિનાથ વીતરાગ છે, અનંત ચતુષ્ટયથી યુક્ત છે, ચોત્રીસ અતિશયોના સ્વામી છે અને સર્વજ્ઞ તથા સર્વદર્શી છે.
(૨-૫) વીતરાગ, ઘણાં તપ વડે આત્માના અનંત જ્ઞાનાદિ નિર્મલ સ્વરૂપને પ્રાપ્ત કરનાર, (ચોત્રીસ અતિશયોને લીધે) અનુપમ માહાભ્ય મહાપ્રભાવવાળા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી (એવા) બંને જિનવરોનું હું સ્તવન કરું છું.
* “તુતિમ પુજન-થનમ્' ગુણનું કથન તે જ સ્તુતિ.
–મહિમ્નસ્તોત્ર, મધુસૂદનસરસ્વતીકૃત ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org