________________
અજિત-શાંતિ-સ્તવ૦૨૮૧
તપ: અને સંયમ તે તા:-સંયમ, તેના વિશે-તપઃ -સંયમયો. તપ બાર પ્રકારનું છે, સંયમ સત્તર પ્રકારનો છે, તે બંનેને વિશે.
મ-(૨)-અને. નિયં-(નિતમ્)-અજિત.
-(:)-આ. શુમિ -(સ્તૌમિ)-હું સ્તવું છું. નિ-(ઝિન)-જિનને.
નિયં-(નિતમ્)-અજિતનાથને.
(૧૫-૧૬-૪) સરલ છે. આ સંદાનિતકમાં પ્રભુનું જિનેશ્વરપણુંતીર્થકરપણું દર્શાવવામાં આવ્યું છે.
(૧૫-૧૬-૫) નિર્મલ ચંદ્રકલાથી પણ અધિક સૌમ્ય, આવરણ રહિત, સૂર્યનાં કિરણોથી પણ વધારે તેજવાળા, ઇંદ્રોના સમૂહથી પણ અધિક રૂપવાળા, મેરુ પર્વત કરતાં પણ વધારે દૃઢતાવાળા, તથા નિરંતર આત્મબળમાં અજિત, શારીરિક-બલમાં પણ અજિત અને તપ તથા સંયમમાં પણ અજિત, એવા શ્રીઅજિતનાથને હું સ્તવું છું.
(૧૭-૧૮-૩) સોમપુર્દિ-(સૌથળ:)-આફ્લાદકતા વગેરે ગુણો વડે.
સચ એ જ ગુણ સૌમ્યા. અહીં તેની જાતિના બીજા ગુણો પણ અભિપ્રેત હોવાથી બહુવચનનો પ્રયોગ કરેલો છે, એટલે સૌનો અર્થ આફ્લાદકતા વગેરે ગુણો વડે થાય છે, “સોમર્ચ માત્રા માંd: સૌમ્યમ્' (બો. દી.)-“સોમ એટલે આફ્લાદક, તેનો ભાવ તે સૌમ્ય કે આહ્લાદકતા.'
ન પાવ-(૧ પ્રાખોતિ)-પામતો નથી. તં-(તમ્)-તેને. નવસરય-સહ-(નવ-શરતુ-શશી)-શરદઋતુનો પૂર્ણચંદ્ર. નવ એવો શરત્નો શશી તે નવ-શર–શશી. નવ-નવીન, યુવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org