Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૫૩
૨૦. રિવર્થ [ક્ષિણમ્] ૨૪. ૨૧. વિવયં [લીપ] ૨૫. ૨૨. વિત્તવમવર [વિત્રાક્ષરી] ૨૬. ૨૩. વંદિત્યર્થ [ન્દ્રિત] ૨૮. ૨૪. [માનિવા] ૨૯, ૨૫. માસુરવું [માસુરમ્ ૩૦. ૨૬. નનિય (૨) [તિત) ૩૩. ૨૭. વાવાસિમ [વાનવાસિ] ૩૪. ૨૮. ગપરાંતિ [મપત્તિ] ૩૫.
આ છંદો નામ પરથી મોટા ભાગે અપરિચિત હોય તેવા જણાય છે, પણ છંદ શાસ્ત્રના વિવિધ ગ્રંથોને સન્મુખ રાખતાં તેનું સ્વરૂપ નક્કી કરી શકાય તેવું છે અને તે દૃષ્ટિએ જ અહીં તેની વિચારણા કરવામાં આવી છે. સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં એક જ છંદને વિવિધ નામોથી ઓળખવાનો સંપ્રદાય એટલો બધો પ્રચલિત છે કે તે સંબંધી ખાસ પ્રમાણો આપવાની કોઈ આવશ્યકતા નથી.
છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે :માત્રા - છંદોને માપવાનો એક પ્રકારનો ઘટક, હૃસ્વની માત્રા એક ગણાય છે.
અને દીર્ઘની માત્રા બે ગણાય છે. ગણ - અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના
છે : અક્ષર-ગણ અને માત્રા-ગણ. તેમાં અક્ષર-ગણ ત્રણ અક્ષરનો હોય છે અને લઘુ-ગુરુના સંયોજનથી આઠ પ્રકારનો બને છે. તે માટે નીચેનું સૂત્ર યાદ રાખવું ઘટે : ય-મ-તા-ર-ગ-ન-ન-મ-7–L | યગણ - યમાતા - લઘુ, ગુરુ, ગુરુ
iss મગણ-માતારા - ગુરુ, ગુરુ, ગુરુ
SSS
પ્ર.-૩-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org