Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ પ્રથમ એક ગુરુ અને પછી બે લઘુ એવા પાંચ ટગણ અને અંતિમ એક ગુરુ. આ પ્રમાણે ચાર સમપાદવાળો છંદ સોપાનક સમજવો. અર્થાત્ પાંચ ભગણ અને અંત્ય ગુરુ એ આ છંદનું મુખ્ય લક્ષણ છે. આવાં લક્ષણવાળા છંદને આચાર્ય શ્રી હેમચંદ્ર છંદોનુશાસનમાં સંગત કહ્યો છે (૨, ૨૬૫), શ્રીજયકીર્તિએ (છંદોનુશાસનમાં) પામુખી કહ્યો છે, કવિ દર્પણ-કારે અશ્વગતિ કહ્યો છે (૪, ૭૬), વૃત્તરત્નાકર-કારે ખગતિ કે સ્વગતિ કહ્યો છે (૩, ૮૬, ૪), વૃત્તજાતિ સમુચ્ચય-કારે અશ્વકાન્તા કહ્યો છે (૩, ૩૨), છંદ કામદુધાવત્સ-કારે નીલસ્વરૂપ કહ્યો છે, છંદ:પ્રભાકરકારે વિશેષક કહ્યો છે, માગધી છંદ શતક-કારે લીલા કહ્યો છે, પ્રવીણસાગરકારે પદનીલ કહ્યો છે, પ્રાકૃત-પંગલ-કારે નીલ કહ્યો છે ૨, ૧૭૦ અને પ્રાકૃત પિંગલસૂત્રમાં પણ તેને નીલ કહ્યો છે.
પ્રાકૃત ઈંગલ અને પ્રાકૃત પિંગલસૂત્રમાં આ છંદનું ઉદાહરણ સમાન પદ્ય વડે આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે :
“ન્નગ નાદે વિડ્રિમ-વોદ રતાડ पक्खरु वाह चमू-णरणाह' फुलन्त-तणू' । पत्ति चलन्त करे धरि कुन्त सुखग्गकरा, कण्णणरेन्द सुसज्जिअ विद चलंत धरा ॥"
છંદનું આ લક્ષણ આઠમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ? (८) तं च जि णु त म मु त म नि त म स त ध रं
- - - - - - - - - - - - - - - - ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા
—– ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ભગણ ૪ ભગણ ૫ ગુરુ अ ज्ज व म द्द व खं ति वि मु त्ति स. मा हि नि हिं ।
- - - - - - - - - - - - - - - - + “મુવીદ માર્ચ સુષનાવસથP" ! ૨, ૨૨૬ ૧-૨ પ્રા. શૈ.માં રજૂ સાદિ તથા સંત-તપૂ એવો પાઠ છે. ૩. પિંગલસૂત્રમાં સુન્ન વનના વત્તિ ઘર એવો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org