________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૬૫
जि ण
व
य
णे
आ
य
रं
कु
ण
ह
॥
લ લ લ લ ગા ગા લ ગા લ લ
ગા
ચતુ૧૧
ચતુ ૧૨ લઘુ ચતુ, ૧૩
ગુરુ
આ ગાથામાં ૧૩ ચતુષ્કલો, ૨ ગુરુ અને ૧ લઘુ છે. તેમાંના ૮ ચતુષ્કલો દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગાણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૩ લઘુ અને ૧૪ ગુરુ છે, એટલે તે શશિલેખા” નામની ગાહા છે.
- કવિ ઉન્નડ-કૃત ભગવતુ-પિંગલમાં કહ્યું છે કે જે ગાહા (આર્યા) અનુસ્વાર વગરની હોય તેને આંધળી સમજવી, એક અનુસ્વારવાળી હોય, તેને કાણી સમજવી, બે અનુસ્વારવાળી હોય, તેને બે આંખવાળી એટલે સુનયના' સમજવી અને વધારે અનુસ્વારવાળી હોય, તેને બહુ આંખવાળી કે “મનોહરા સમજવી. આ દૃષ્ટિએ જોઈએ તો પહેલી, આડત્રીસમી, ઓગણચાળીસમી, ચાળીસમી, બેંતાળીસમી અને તેતાળીસમી ગાહા “મનોહરા છે અને બીજી તથા એકતાળીસમી ગાથા “સુનયના' છે.
લઘુ-ગુરુના ઓછા-વત્તાપણા ઉપરથી ગાવાના ૨૬ ભેદો પડે છે. જેમ કે-(૧) કમલા, (૨) લલિતા, (૩) લીલા, (૪) જ્યોસ્ના, (૫) રંભા, (૬) માગધી, (૭) લક્ષ્મી, (૮) વિધુત, (૯) માલા, (૧૦) હંસી, (૧૧) શશિલેખા, (૧૨) જાહ્નવી, (૧૩) શુદ્ધા, (૧૪) કાલી, (૧૫) કુમારી, (૧૬) મેધા, (૧૭) સિદ્ધિ, (૧૮) ઋદ્ધિ, (૧૯) કુમુદિની, (૨૦) ધરણી, (૨૧) યક્ષિણી, (૨૨) વીણા, (૨૩) બ્રાહ્મી, (૨૪) ગાન્ધર્વ, (૨૫) મંજરી અને (૨૬) ગૌરી.* આમાં ૩ લઘુ અને ૨૭ ગુરુવાળી “કમલા” ગણાય છે.
* ગાહા-લખણ ૪૦-૪૧. નાગપિંગળમાં ગાહાના ૨૬ ભેદો આ પ્રમાણે જ આપેલા
છે. બીજાં છંદ શાસ્ત્રોમાં તે નામોમાં થોડો ફેરફાર જોવામાં આવે છે. સ્વયંભુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org