Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૪૩
સૂર્ય તમને વાંદે-પૂજે છે. અને તે “સેવ-દ્રાવિદ્ર-ચંદ્ર-સૂર-વં' !” બીજા દેવો
જ્યારે ક્રોધની કાલિમાને ધારણ કરે છે, કેષથી દાઝેલા હોય છે કે માન-માયાલોભથી ખરડાયેલા હોય છે, ત્યારે તમે સદા -તુષ્ટ-આનંદી અને સંતોષી છો. વળી હે ‘દૃ-તુ !'* ગુણની જયેષ્ઠતામાં કોઈ તમારી બરાબરી કરી શકતું નથી, એટલે તમે સાચા અર્થમાં જ્યેષ્ઠ છો. વળી હે “નિટ્ટ !” તમારું રૂપ પરમસુંદર છે, એટલે તમે “પરમ-ત-વ' છો. અને તે “પર-વ !” વધારે વર્ણન શું કરું? એક તમારી દંત-પંકિતનું જ વર્ણન કરવા ઇચ્છે તો પણ કરી શકું તેમ નથી, છતાં મારી ભૂલ વાણીમાં કહું તો તમારી દંત-પંક્તિ ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મળ, ચકચકિત અને શ્વેત છે. આ પ્રમાણે તમારા શરીરના સર્વ અવયવો અત્યંત મનોહર અને પ્રમાણોપેત છે. હે “દંત-Mપટ્ટ-સે-સુદ્ધ-નિદ્ધ-ધવન-ત-ખંતિ ! તમે જેમ શરીરમાં પ્રવર છો, તેમ બીજી પણ અનેક બાબતોમાં પ્રવર છો. જેમ કે તમારી શક્તિને સીમા નથી; એટલે તમે શક્તિ-પ્રવર છો. તમારી કીર્તિને કોઈ પ્રતિબંધ નથી; એટલે તમે કીર્તિ-પ્રવર છો; તમારી દીપ્તિને કોઈ હદ નથી, એટલે દીપ્તિ-પ્રવર છો; તમારી મુક્તિ-માર્ગ બતાવવાની શૈલી અનોખી અને અદ્ભુત છે, એટલે તમે મુક્તિ-પ્રવર છો; વળી તમારી પ્રતિપાદન-શૈલી અનેકાંતવાળી કે સ્યાદ્વાદમુદ્રાથી અંકિત હોઈને તમે યુક્તિ-પ્રવર છો અને મન-વચન-કાયાના નિગ્રહમાં અજોડ છો એટલે ગુપ્તિ-પ્રવર પણ છો. હે “સત્ત-ઝિત્તિ –વિત્તિ-મુત્તિ-ગત્તિ° કુત્તિ –પવર !' તમે દીપ્તતેજ એવા દેવોનાં વૃંદને પણ ધ્યાન કરવાને યોગ્ય છે, એટલે “-તે-વંદ્ર-ધેય' છો. અને તે “દ્વિત્ત-તે--ધેયર !' તમારું કયા શબ્દોમાં વર્ણન કરું ? આ લોકનો કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં તમારો પ્રભાવ પડતો ન હોય ! એટલે તમે “સબૂ-નો-માવિન પીવ’ છો.
* નિગ્રંથ-પ્રવચનમાં ગુરુને દહૃ-તુદ્ર વગેરે વિશેષણો અપાય છે. તે પાક્ષિક ક્ષમાપના વખતે બોલાતા સૂત્ર પરથી જાણી શકાય છે. તેમાંનું પહેલું ક્ષમાપન-સૂત્ર આ પ્રમાણે છે “રૂછામિ મસમો
पियं च भे जं भे, हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्ग-जोगाणं, सुसीलाणं, सुव्वयाणं, सायरिय उवज्झायाणं नाणेणं, दसणेणं, चरित्तेणं तवसा, अप्पाणं भावेमाणेणं बहुसुभेण भे दिवसो पक्खो वइक्कतो अन्नो य जं भे कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org