________________
૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
અહીં ક્રમશઃ આપવામાં આવે છે
(૧) સ્તવનું બંધારણ સ્તુતિ-કમને ધ્યાનમાં લેતાં આ સ્તવ ૧૬ ખંડોમાં વહેંચાયેલો જણાય છે. તે આ રીતે :ખંડ વિષય
ગાથાઓ | વિશિષ્ટ સંજ્ઞા ૧. મંગલાદિ
૧-૨-૩ મુક્તકો ૨. શ્રી અજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ ૪-૫-૬ | વિશેષક ૩. શ્રી અજિતનાથની સ્તુતિ
મુક્તક ૪. શ્રી શાંતિનાથની સ્તુતિ
મુક્તક ૫. શ્રી અજિતનાથની સ્તુતિ
૯-૧૦ સંદાનિતક શ્રી શાંતિનાથ સ્તુતિ
૧૧-૧૨ સંદાનિતક ૭. શ્રી અજિતનાથની સ્તુતિ
૧૩ મુક્તક શ્રી શાંતિનાથની સ્તુતિ
૧૪ મુક્તક શ્રી અજિતનાથની સ્તુતિ
૧૫-૧૬ શ્રી શાંતિનાથની સ્તુતિ
૧૭-૧૮ | મંદાનિતક શ્રી અજિતનાથની સ્તુતિ
૧૯-૨૦-૨૧ | વિશેષક ૧૨. શ્રી શાંતિનાથની સ્તુતિ ૨૨-૨૩-૨૪-૨૫ | કલાક ૧૩.| શ્રીઅજિતનાથની સ્તુતિ ૨૬-૨૭-૨૮-૨૯] કલાપક ૧૪. શ્રી શાંતિનાથની સ્તુતિ
૩૦-૩૧ | | મંદાનિતા ૧૫. શ્રીઅજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ - ૩૨-૩૩-૩૪ | વિશેષક ૧૬. ઉપસંહર (અંતિમ-મંગલ ૩૫-૩૬-૩૭ | મુક્તકો સ્તવ-મહિમા)
૩૮-૩૯-૪૦ | અન્ય-કહૂંક આ સ્તુતિ-ક્રમ સંપૂર્ણ સંવાદી છે, એટલે તેમાં ત્રણ ગાથાથી મંગલરૂપ ઉપક્રમ કરવામાં આવ્યો છે, તેમ ત્રણ ગાથાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે; સ્તુતિનો પ્રારંભ શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, તેમ અંત પણ બંનેની સંયુક્ત સ્તુતિ વડે જ (ગા-૩૨-૩૩-૩૪) કરવામાં આવ્યો છે; વળી વચ્ચેની સ્તુતિમાં પણ પ્રથમ શ્રી અજિતનાથની સ્તુતિ
ઇ 9 -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org