SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં ક્રમશઃ આપવામાં આવે છે (૧) સ્તવનું બંધારણ સ્તુતિ-કમને ધ્યાનમાં લેતાં આ સ્તવ ૧૬ ખંડોમાં વહેંચાયેલો જણાય છે. તે આ રીતે :ખંડ વિષય ગાથાઓ | વિશિષ્ટ સંજ્ઞા ૧. મંગલાદિ ૧-૨-૩ મુક્તકો ૨. શ્રી અજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ ૪-૫-૬ | વિશેષક ૩. શ્રી અજિતનાથની સ્તુતિ મુક્તક ૪. શ્રી શાંતિનાથની સ્તુતિ મુક્તક ૫. શ્રી અજિતનાથની સ્તુતિ ૯-૧૦ સંદાનિતક શ્રી શાંતિનાથ સ્તુતિ ૧૧-૧૨ સંદાનિતક ૭. શ્રી અજિતનાથની સ્તુતિ ૧૩ મુક્તક શ્રી શાંતિનાથની સ્તુતિ ૧૪ મુક્તક શ્રી અજિતનાથની સ્તુતિ ૧૫-૧૬ શ્રી શાંતિનાથની સ્તુતિ ૧૭-૧૮ | મંદાનિતક શ્રી અજિતનાથની સ્તુતિ ૧૯-૨૦-૨૧ | વિશેષક ૧૨. શ્રી શાંતિનાથની સ્તુતિ ૨૨-૨૩-૨૪-૨૫ | કલાક ૧૩.| શ્રીઅજિતનાથની સ્તુતિ ૨૬-૨૭-૨૮-૨૯] કલાપક ૧૪. શ્રી શાંતિનાથની સ્તુતિ ૩૦-૩૧ | | મંદાનિતા ૧૫. શ્રીઅજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ - ૩૨-૩૩-૩૪ | વિશેષક ૧૬. ઉપસંહર (અંતિમ-મંગલ ૩૫-૩૬-૩૭ | મુક્તકો સ્તવ-મહિમા) ૩૮-૩૯-૪૦ | અન્ય-કહૂંક આ સ્તુતિ-ક્રમ સંપૂર્ણ સંવાદી છે, એટલે તેમાં ત્રણ ગાથાથી મંગલરૂપ ઉપક્રમ કરવામાં આવ્યો છે, તેમ ત્રણ ગાથાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે; સ્તુતિનો પ્રારંભ શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, તેમ અંત પણ બંનેની સંયુક્ત સ્તુતિ વડે જ (ગા-૩૨-૩૩-૩૪) કરવામાં આવ્યો છે; વળી વચ્ચેની સ્તુતિમાં પણ પ્રથમ શ્રી અજિતનાથની સ્તુતિ ઇ 9 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy