Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૧૯
તુરગ (અશ્વ) માટે કહ્યું છે કે
વર૫૩મ-સંવ-સલ્વિય-પદાસબ-સુમ-મચ્છગનji I વસ૬૩-છત્ત–વામર-દામ-દય-વનમારું વ 838 तोमर-विमाण-केऊ जस्सेए हुंति करतले पयडा । તસ્ય ધન-ધન્ન-નાદો, હોરી વિરેખ I૨૨પા''
-હસ્તસંજીવનીમાં “કરરેહા'ની ઉદ્ભત ગાથાઓ. જેના હાથમાં શ્રેષ્ઠ પદ્મ, શંખ, સ્વસ્તિક, ભદ્રાસન, પુષ્પ, મત્સ્ય, કુંભ, વૃષભ, ગજ, છત્ર, ચામર, પુષ્પમાળા, અશ્વ, વજ, તોમર (બાણવિશેષ), વિમાન અને ધ્વજા પ્રકટરૂપે હોય છે, તેને ધન, ધાન્યાદિનો લાભ શીધ્ર થાય છે.
શ્રીવત્સ માટે કહ્યું છે કે “સિવિછે પછી મો" | શ્રીવત્સના ચિહ્નવાળો ઇચ્છિત ભોગો પામે છે.
શ્રીતીર્થંકરદેવ કેવાં કેવાં શુભ લક્ષણોથી યુક્ત હોય છે તેનો આ ઇશારો માત્ર છે, બાકી તેઓ ૧૦૦૮ શુભ લક્ષણોથી યુક્ત હોય છે. કહ્યું છે કે :
'तत्र लक्षणानि छत्र-चामरादीनि चक्रि-तीर्थकृताम् अष्टोत्तरसहस्रं, बलदेव-वासुदेवानाम् अष्टोत्तरशतम्, अन्येषां तु भाग्यवतां द्वात्रिंशत् ।'
તેમાં લક્ષણોથી છત્ર, ચામર વગેરે સમજવાં. તે ચક્રવર્તી અને તીર્થકરોને ૧૦૦૮ હોય છે, બલદેવ તથા વાસુદેવોને ૧૦૮ હોય છે અને અન્ય ભાગ્યશાળીઓને ૩૨ હોય છે.
-કલ્પસૂત્રબોધિકા સૂત્ર ૮. સદીવ-નડ્ડા-(સ્વભાવ-નષ્ઠ:)-સ્વરૂપથી સુંદર. સ્વભાવથી નષ્ટ તે સ્વભાવ-તષ્ટ સ્વભાવ-સ્વરૂપ. Rષ્ટ-શોભનીય, સુંદર. સમ-પટ્ટ-(સમ-પ્રતિષ્ઠા:)-સમભાવમાં સ્થિર થયેલા.
સમમાં પ્રતિષ્ઠા તે સમ-પ્રતિષ્ઠા. સમ-સમભાવ. પ્રતિષ્ઠા-સ્થિર થયેલા. સમનો સંસ્કાર પમ પણ થાય છે, એટલે શમરસમાં સ્થિર એવો અર્થ પણ સંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org