Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૬૧
વર એવો દસ્તી તે વહસ્તી, તેનું મસ્ત તે વરસ્તિ મસ્ત, તેની સદશ પ્રશસ્ત અને વિસ્તીર્ણ તે વસ્તિ-મસ્ત-પ્રશસ્ત-વિસ્તીર્ખ, એવું જે સંસ્થિત તે વરસ્તિ મસ્ત-પ્રશસ્ત વિસ્તીર્ણ-સંસ્થિત વસ્તિ-જેનાં અંગો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પ્રમાણોપેત છે, તેવો ઉત્તમ હાથી. મસ્ત-કુંભસ્થલ. પ્રશસ્ત-સુંદર. વિસ્તીર્ણ-વિસ્તારવાળું. સંસ્થિત-સંસ્થાન, આકૃતિ. તે છ પ્રકારની હોય છે : (૧) સમચતુસ્ર-બધાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ-યુક્ત. (૨) ન્યગ્રોધ-પરિમંડલ-નાભિની ઉપરનો ભાગ પ્રમાણોપેત અને લક્ષણયુક્ત, પરંતુ નીચેનો ભાગ પ્રમાણ અને લક્ષણથી રહિત. (૩) સાદિનાભિની નીચેનાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ-યુક્ત, પરંતુ ઉપરનાં અંગો પ્રમાણ અને લક્ષણ-રહિત. (૪) વામન-હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણોપેત તથા લક્ષણયુક્ત, પણ બીજાં અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત. (૫) કુબ્જ-હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત પણ બીજાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ યુક્ત,(૬) હુંડક-શરીરનાં બધાં અંગો પ્રમાણ અને લક્ષણ-રહિત. આમાંનું પહેલું સંસ્થાન ઉત્તમ પુણ્યપ્રકૃતિથી મળે છે, એટલે સર્વ તીર્થંકરો સમચતુરગ્ન-સંસ્થાનવાળા હોય છે. તેને જ અહીં ઉત્તમહસ્તિના કુંભસ્થલની જેમ પ્રશસ્ત અને વિસ્તીર્ણ કહેવામાં આવ્યું છે. થિ મ–િવચ્છ [સ્થિર-સદશ-વક્ષસમ્]-નિશ્ચલ અને અવિષમ છાતીવાળા.
સ્થિર અને સદશ તે સ્થિર-સદશ, તેવા વક્ષવાળા તે સ્થિર-સદશ વક્ષસ્, તેને-સ્થિર-મદશ-વૃક્ષસમ્. સ્થિર-નિશ્ચલ. સદક્ષ-સમાન, અવિષમ. વક્ષસ્-છાતી. બોધદીપિકામાં જણાવ્યું છે કે અહીં ‘થિ-સિરિવ ં' એવા પાઠનું વ્યાખ્યાન કરવું; અર્થાત્ જેમની છાતીમાં નિશ્ચલ શ્રીવત્સનું ચિહ્ન છે, તેમ કહેવું.
મયાન-લીલાયમાન-વરગંધથિ-પસ્થાન-પથિય-[મદ્દત સીતાયમાન-વાન્ધહસ્તિ-પ્રસ્થાન-પ્રસ્થિતમ્] -મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તીના જેવી ગતિએ ચાલતા.
मदकल ने लीलायमान खेवो वरगन्धहस्ती ते मदकललीलायमान वरगन्धहस्ती. तेनुं प्रस्थान ते मदकल लीलायमान - वरगन्धहस्ति-प्रस्थान, તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International