Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૮૯
સમૂહ. ૩ષ્યન્ત-શ્વેત.
મૂર્તિ-સિતધ્યાન-નિતિ-વ-જાણે મૂર્ત થયેલા શુક્લ-ધ્યાનથી બનાવી હોય.
પૂર્વ એવું સિતધ્યાન તે મૂર્ત-સિતધ્યાન, તેના વડે નિમિતા તે મૂર્તમિતધ્યાન-નિમિતા. મૂર્ત-આકાર પામેલું. સિતધ્યાન-શુક્લધ્યાન. નિર્માતાબનાવેલી. ડ્રવ-જાણે.
ચન્દ્રામ-મો:-શ્રીચન્દ્રપ્રભ-સ્વામીની. મૂર્તિ-કાયા. વ -તમને. શ્રવે-લક્ષ્મીને માટે.
-હો.
(૧૦-૫) અસ્ત-હો. કોને ? વ -તમને. શા માટે શ્રિયે-લક્ષ્મીને માટે. કોણ ? વન્દ્ર-રવિ-નિવયોગ્ધતા પૂર્વ –સિતધ્યાન-નિકિતા રૂવ વન્દ્રપ્રમપ્રમો: મૂર્તિ -ચન્દ્રનાં કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લ-ધ્યાનથી બનાવી હોય તેવી શ્રી ચન્દ્રપ્રભસ્વામીની મૂર્તિ.
(૧૦-૬) ચન્દ્રનાં કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લધ્યાનથી બનાવી હોય તેવી શુક્લ શ્રીચન્દ્રપ્રભ-સ્વામીની મૂર્તિ તમને આમ લક્ષ્મીની વૃદ્ધિ કરનારી હો.
(૧૧-૪) વત્નશ્રી -કેવલજ્ઞાનની સંપત્તિ વડે.
વતની શ્રી તે વત્તશ્રી. વન-કેવળજ્ઞાન. અહીં “પદના એક ભાગથી પદ-સમુદાય ગ્રહણ કરાય છે.” શ્રી-સંપત્તિ.
વિશ્વ-જગતને.
રામનવ-હાથમાં રહેલા આમળાની માફક.
રમાં રહેલું ગામ તે રામન. વતુ-સદશ અર્થ બતાવનારું અવ્યય. –હાથ. ગામન*-આમળું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org