Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
ગદ-રહિત કરનાર, રોગ-રહિત કરનાર વૈદ્ય.
નિઃશ્રેય-શ્રા : –નિઃશ્રેયસ-(મુક્તિ)રૂપી લક્ષ્મીના પતિ.
નિઃશ્રેયસ એ જ શ્રી તે નિ: યક્ષ-શ્રી, તેના રમણ તે નિઃશ્રેયસ-શ્રી રમણ. નિઃશ્રેયસ-નિઃશ્રેયસ, મુક્તિ. શ્રી-લક્ષ્મી. રમણ-પતિ.
શ્રેયાંસ: -શ્રીશ્રેયાંસનાથ. a –તમને. શ્રેય-શ્રેયને માટે, કલ્યાણને માટે. " મતુ-હો.
(૧૩-૫) કસ્તુ-હો. કોને ? વ:-તમને. શેને માટે ? શ્રેય-શ્રેયને માટે, મુક્તિને માટે. કોણ ? શ્રેયાંસ:-શ્રી શ્રેયાંસનાથ ભગવાન કેવા છે એ શ્રેયાંસનાથ ભગવાન ? અવરો I-ખજૂનામ્ અદ્વિર્ણિતઃ -જેમનું દર્શન ભવ-રોગથી પીડાતાં જંતુઓને વૈદ્યનાં દર્શન જેવું છે તથા નિઃશ્રેયસ શ્રીમ -જેઓ નિઃશ્રેયસ-મુક્તિ-રૂપી લક્ષ્મીના પતિ છે.
(૧૩-૬) જેમનું દર્શન ભવ-રોગથી પીડાતાં જંતુઓને વૈદ્યનાં દર્શન જેવું છે તથા જેઓ નિઃશ્રેયસનમુક્તિ)-રૂપી લક્ષ્મીના પતિ છે, તેવા શ્રીશ્રેયાંસનાથ તમને શ્રેય(મુક્તિ)ને માટે થાઓ.
(૧૪-૪) વિશ્વપરિમૂત-તર્થ–-નિયંતિ -વિશ્વ પર ઉપકાર કરનારા તીર્થકર-નામ-કર્મને બાંધનાર.
વિશ્વોપરીમૂત એવું તીર્થકૃત-ર્મ, તેની થઈ છે નિમિતિ જેનાથી, ते विश्वोपकारकीभूत-तीर्थकृत् कर्म-निर्मिति. विश्वनुं उपकारक ते विश्वोपकारक. જે અવિશ્વોપકારક હતું, તે વિશ્વોપકારક થયું, તેથી અભૂતતભાવમાં વિંપ્રત્યય આવીને વિશ્વોપરી શબ્દ બનેલો છે. મૂત-થયેલું. તીર્થવૃત્ - તીર્થંકર નામ-કર્મ, જેના ઉદયથી પોતે કૃતકૃત્ય છતાં જગતને સદ્ધર્મનો ઉપદેશ કરે છે. નિતિ-નિર્માણ. વિશ્વ પર ઉપકાર કરનારાં તીર્થંકર-નામ કર્મનું નિર્માણ કરનાર.
સુરસુ-રે –સુરો, અસુરો અને મનુષ્યો વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org