Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૧ (૩૦-૫) સરલ છે.
(૩૦-૬) શ્રીજિનેશ્વરદેવનાં ચૈત્યોને હું ભાવપૂર્વક નમું છું કે જે કૃત્રિમ (અશાશ્વત) અને અકૃત્રિમ (શાશ્વત) રૂપે પૃથ્વીનાં પૃષ્ઠ ઉપર, ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં અને દેવતાઈ વિમાનોમાં રહેલાં છે, તથા મનુષ્યો વડે કરાયેલાં છે અને દેવ તથા રાજાઓ અને દેવરાજો (ઇંદ્રો) વડે પૂજાયેલાં છે.
(૩૧-૪) સર્વેષાસર્વે. વેથી—જ્ઞાતાઓમાં. માદા-પ્રથમ, શ્રેષ્ઠ. પરમેષ્ટિના-પરમેષ્ઠિઓના. મહિમ-અગ્રિમ. દેવાધિદેવોના પણ દેવ. સર્વજ્ઞ—સર્વજ્ઞ. શ્રીવીર-શ્રીમહાવીરસ્વામીને. પ્રાદે-ધ્યાન ધરીએ છીએ.
(૩૧-૫) પ્રળિષ્મ કોનું? શ્રીવીરમ્- શ્રી મહાવીરસ્વામીનું ? કેવા છે શ્રી મહાવીરસ્વામી ? સર્વેષાં વેબસામ-સર્વ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, તથા પરમેષ્ઠિનાત્ મામિન્ પરમેષ્ઠિઓમાં પ્રથમ સ્થાને વિરાજનાર, તથા તેવાંધવ- દેવોના પણ દેવ, તથા સર્વજ્ઞ-સર્વ વસ્તુઓના સર્વ ભાવને યથાર્થપણે જાણનારા.
(૩૧-૬) સર્વ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, પરમેષ્ઠિઓમાં પ્રથમ સ્થાને વિરાજનારા, દેવોના પણ દેવ અને સર્વજ્ઞ એવા શ્રી મહાવીર પ્રભુનું અમે ધ્યાન ધરીએ છીએ.
(૩૨-૪) સેવ -દેવ.
મને-અવનિત-નિત-મહાપાપ-પ્રીપ-અનન્ના-અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં તીવ્ર મહાપાપોનું દહન કરવા માટે અગ્નિ-સ્વરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org