Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૦૧ द्विविधमपि आहारम्-अशनं, खादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति ।
૨૪. રેશાવવaાશિમ્ | देशावकाशिकम् उपभोगं प्रत्याख्याति ।
अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्व-समाधि-प्रत्ययाकारेण व्युत्सृजति ।
(૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ *પવૅવવા-(પ્રત્યાનમ)-પ્રત્યાખ્યાન-પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા.
* સમજપૂર્વક કરેલું પચ્ચખાણ શુદ્ધ છે. તેના ચાર ભાંગા વિશે પચ્ચ. આ. નિ.માં કહ્યું
पच्चक्खायापच्च- कखार्वितयाण चऽभंगा । जाणगजाणपएहिं, निष्कन्ना हुंति नायव्वा ॥१६१३॥ ભાવાર્થ-પચ્ચકખાણ કરનાર અને કરાવનાર એ બન્નેના જાણકાર અને નહિ જાણકારના યોગે થતા ચાર ભાંગા જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે :- જેણે પહેલાં ઉચિતકાળે સ્વયં પચ્ચખાણ કર્યું હોય, તેવો પચ્ચક્ખાણના સ્વરૂપનો જાણકાર (પચ્ચકખાણ કરનારો) પચ્ચક્ખાણના અર્થને જાણનારા ગુરુ પાસે વિનયપૂર્વક ઉપયોગની એકાગ્રતાથી તેઓ જે પાઠ બોલે તે તેમની સાથે પોતે પણ ધીમેથી બોલતો પચ્ચક્ખાણ કરે તે પોતે અને પચ્ચકખાણ કરાવનાર ગુરુ બન્ને જાણકાર હોવાથી પહેલો ભાંગો થયો. આ સર્વથા શુદ્ધ છે. પચ્ચક્ખાણ કરનાર ગુરુ જાણકાર હોય અને કરનાર અજ્ઞ હોય તે બીજો ભાંગો. આ ભાંગામાં પચ્ચખાણ કરનારને કરાવનાર સંક્ષેપમાં પચ્ચકખાણનું સ્વરૂપ સમજાવીને કરાવે તો શુદ્ધ છે, (સમજાવવામાં ન આવે છતાં કુલાચારે પચ્ચખાણનું સ્વરૂપ સામાન્ય રીતિએ પચ્ચકખાણ કરનારની સમજમાં હોય, તો પણ વિરોધ જેવું નથી. પરન્તુ તદ્દન સમજ વગરનો હોય તેને સમજાવ્યા વિના કરાવાય નહિ, નહિ તો અશુદ્ધ છે. જેમાં પચ્ચક્ખાણ કરનાર જાણકાર અને કરાવનાર અજ્ઞાની હોય, તે ત્રીજો ભાંગો. જેમ કે પચ્ચક્ખાણનો જાણકાર પોતે તથા વિધ જ્ઞાની ગુર્નાદિનો યોગ ન હોય તો પણ પૂર્વાવસ્થાના ગુરુના સંસારી કાકા વગેરે જે સાધુ પચ્ચકખાણના જાણકાર ન હોય તેમની પણ પાસે વિનયની ખાતર બહુમાનપૂર્વક પચ્ચકખાણ કરે છે, આ ભાંગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org