________________
૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
જ્ઞાનાવિયુત. તેઓને-જ્ઞાનાવિગુણ-યુતાનાં. જ્ઞાન એ રત્નત્રયીમાં આદિ ગુણ છે, તેથી જ્ઞાનાદિ-પદથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં.
નિત્ય-પ્રતિદિન, નિરંતર.
વાધ્યાય-સંયમ-રતીના-સ્વાધ્યાય અને સંયમમાં રમી રહેલા(). સ્વાધ્યાય અને સંયમમાં લીન(નું).
વાધ્યાય અને સંયમ તે સ્વાધ્યાય-સંયમ, તેમાં રત તે સ્વાધ્યાયસંયમ-રત, તેઓને-સ્વાધ્યાય-સંયમ–રતાના. સ્વાધ્યાય-વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કે શ્રાધ્યયન. સંયમ-પંચમહાવ્રતાદિ સત્તર પ્રકારનો સંયમ. રતરમેલું, રમી રહેલું, મગ્ન, લીન.
સર્વસાધૂનામું-બધા સાધુઓનું. અવનવી-ભવનદેવી. સલા-નિરંતર. શિવં-શિવ, કલ્યાણ. અહીં શિવ-પદથી ઉપદ્રવ-રહિત સ્થિતિ અભિપ્રેત છે. વિધાતુ-કરો.
(૫) અર્થસંકલના ભવનદેવીના આરાધન-નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. સિવાય કે
જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત અને સ્વાધ્યાય-સંયમમાં લીન એવા બધા સાધુઓને ભવનદેવી ઉપદ્રવ-રહિત કરો.
(૬) સૂત્ર-પરિચય પ્રાચીન કાલથી પ્રતિક્રમણ-પ્રસંગે વૈયાવૃજ્યકર દેવોનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમાં ક્ષેત્રદેવતા અને તદંતર્ગત ભુવનદેવતાનો કાયોત્સર્ગ પણ કરાય છે. આ. નિ. માં કહ્યું છે કે
चाउम्मासिय वरिसे, उस्सग्गो खित्तदेवयाए उ । पक्खिय सिज्जसुरीए, करंति चउमासीएवेगे ॥ २३३०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org