Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧-૬) જે સર્વ અરિહંતોમાં રહેલું છે, જે મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન છે, તથા જે પાતાલ, મર્યલોક અને સ્વર્ગલોક પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે તે આ ન્યનું-અરિહંતપણા(સ્વરૂપ)નું અમે ધ્યાન ધરીએ છીએ.
(૨૪) સર્વમિ-સર્વમાં. ક્ષેત્રે ક્ષેત્રમાં, સ્થાનમાં. #ાને-કાલમાં.
-અને.
નામ-માતિ-દ્રવ્ય-માર્વેઃ-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપ વડે.
नाम अने आकृति भने द्रव्य भने भाव ते नाम-आकृति-द्रव्य-भाव, તેના વડે-નામ કૃતિ-દ્રવ્ય-માર્વે: નામ-નામ-નિક્ષેપ. આવૃતિ-સ્થાપના-નિક્ષેપ. દ્રવ્ય-દ્રવ્ય-નિક્ષેપ. ભાવ-ભાવનિક્ષેપ. નિક્ષેપ એટલે શબ્દની અર્થ-વ્યવસ્થા. તે ચાર પ્રકારે થાય છે : નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. જેમ કે કોઈ વ્યક્તિનું નામ અરિહંત હોય, તે “નામ-અરિહંત' કહેવાય. અરિહંતની મૂર્તિ કે સ્થાપના કરેલી હોય, તે “સ્થાપના-અરિહંત' કહેવાય. જે અરિહંતપદ પામી ચૂક્યા છે કે પામવાના છે તે ‘દ્રવ્ય-અરિહંત' કહેવાય અને વર્તમાન કાલે જે અરિહંતના ગુણોથી યુક્ત હોય, તે “ભાવ-અરિહંત' કહેવાય.
ત્રિગm-ત્રણ જગતના લોકોને-સુર-અસુર-નર આદિરૂપ લોકોને.
- ત્રણ જગતનો સમૂહ તે ત્રિના, તેના નન તે ત્રિગાન્નન, તેને त्रिजगज्जनम्.
નોવા-સુર–અસુર-નરવિરૂ૫: (સકલાર્વત ગુણવિજયની ટીકા પૃ. ૨.) પુન:-પવિત્ર કરી રહેલા. ગત -અરિહંતોને.
* તિ-નિશ્ચયે-કરી; ક્ષેપ-બુદ્ધિમાં પદાર્થને સ્થાપવો; નિક્ષેપ વસ્તુના અનેકવિધ સ્વરૂપને તે તે યોગ્ય રીતે બુદ્ધિમાં સ્થિર કરવાનો પ્રયત્ન.
–આગમ જયોત “વર્ષ ૩ અંક બીજો, પૃ. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org