Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
५८. चतुर्विंशति-जिन-नमस्कारः । સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન)
(१) भूदा
___ (मनुष्टु५) सकलार्हत्-प्रतिष्ठानमधिष्ठानं शिवश्रियः । भूर्भुव-स्वस्त्रयीशानमार्हन्त्यं प्रणिदध्महे ॥१॥
* પોથી ૬૨માં આ સૂત્ર ૨૬ શ્લોકોવાળું છે. બીજા પંદર શ્લોકો પ્રકીર્ણ છે.
પોથી ૫૯માં સૂત્ર ૨૭ શ્લોકનું છે. પોથી ૭૨માં આ સૂત્ર ૩૧ શ્લોકનું છે, જેમાં ૨૮ શ્લોકો ચાલુ ક્રમ-મુજબ તથા પછીના ત્રણ નીચે પ્રમાણે છેઃ"कल्याण-पादपारामं, श्रुत-गङ्गा-हिमाचलम् । विश्वाम्भोज-रवि देवं, वन्दे श्रीज्ञातनन्दम् ॥२९॥ ગાથા ૧ થી ૨૭ એ “અનુષ્ટ્રપમાં છે. पान्तु वः श्रीमहावीर-स्वामिनो देशना-गिरः । भव्यानामान्तर-मल-प्रक्षालन-जलोपमाः ॥३०॥ अनध्ययन-विद्वांसो, निर्द्रव्य-परमेश्वराः । अनलङ्कार-सुभगाः, पान्तु पादनखांशवः (युष्मान् जिनेश्वराः) ॥३१॥" (આ ત્રણ શ્લોકો અનુક્રમે પરિશિષ્ટપર્વ, સિદ્ધહેમ-લઘુવૃત્તિ અને કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં આવે છે.) -પોથી ૧૦૩માં ૩૬ શ્લોકો આપેલા છે. તે આ પ્રમાણે15 २६ "पान्तु वः श्रीमहावीर-' " २७ 'कृतापराधेऽपि जने' " २८ 'श्रीमते वीरनाथाय' " २८ 'सर्वेषां वेधसामाद्यम्' " 30 'कल्याणपादपाराम' " 3१ 'वीरः सर्व सुरासुरेन्द्र-महितो'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org