________________
‘સ્નાતસ્યા’ સ્તુતિ ૦ ૧૫૫
ગણધરો છે. આ રીતે ચોસ તીર્થંકરોના કુલ ગણધરો ૧૪૫૨ છે. દશાŔ-દ્વાદશાંગી, બાર અંગ સૂત્રો.
દાવશ અંશ તે દાવશાંī. તે આચારાંગ સૂત્રકૃત્રાંગ પ્રમુખ સૂત્રો જાણવાં. સૂત્ર [શ્ચત]-પુરુષના મુખ્ય અંગરૂપ હોવાથી તે અંગ કહેવાય છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૩૩-૩.
faguci-fzellel, HŻ.
ત્રિ
-અદ્ભુત.
વર્થયુ -ઘણા અર્થોવાળું, ઘણા પદાર્થોના વર્ણનવાળું.
વધુ ગર્થથી યુત્તુ તે વર્થયુરું. વર્તુ-ઘણા. અથ-પદાર્થ. જ્ઞેય વસ્તુ. યુ-સહિત. ઘણા પદાર્થોના વર્ણનથી સહિત, ઘણા પદાર્થોના વર્ણનવાળું. વૃદ્ધિદ્ધિઃ બુદ્ધિમાનો (વડે.)
બુદ્ધિમત્–બુદ્ધિવાળા. બુદ્ધિ ચાર પ્રકારની છે : (૧) ઔત્પત્તિકી, (૨) વૈનયિકી, (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી. તેમાં ઉત્પત્તિ-જન્મ એ જેનું કારણ નથી એટલે કે જેની ઉત્પત્તિમાં પોતાના સિવાય બીજું કોઈ કારણ નથી તે ઔત્પત્તિકી. વિનય જેનું કારણ છે તે વૈનયિકી. કર્મ [અભ્યાસ] જેનું કારણ છે તે કાર્મિકી; અને પરિણામ (અનુભવ-ઠરેલપણું) જેનું કારણ છે તે પારિણામિકી. તેનાં ઉદાહરણો નંદિસૂત્રની ટીકામાંથી જાણવાં.
મુનિશળ-વૃષભૈ:-ઉત્તમ સાધુ-સમુદાય વડે.
મુનિનો પણ તે મુનિળ, તેમાં વૃષમ સમાન તે મુનિાળ-વૃષમ, તેના વડે મુનિ વૃષભૈ:। મુનિ-સાધુ. શળ-સમુદાય. વૃષમ-વૃષભ સમાન, ઉત્તમ. ઉત્તમ સાધુ સમુદાય વડે.
ધાતિં-ધારણ કરેલું.
ધૃ-ધારવું પરથી ઘારિત રૂપ બનેલું છે. ધારવું એટલે ધારણ કરવું, યાદ રાખવું. ગુરુ સૂત્રનો પાઠ આપે કે સૂત્રનો અર્થ સમજાવે તેને બુદ્ધિશાળી શિષ્યો ધારણ કરે છે.
મોક્ષાપ્રદ્વારમૂર્ત-મુક્તિરૂપી(મહેલ)ના મુખ્ય દરવાજારૂપ.
મોક્ષનું અપ્રદ્વાર તે મોક્ષાપ્રદ્વાર. તે મોક્ષાપ્રદ્વાર-મૂત. મોક્ષ-મુક્તિ. ગબ્રદ્વાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International