________________
૧૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ગૃહસ્થના દેખતાં આહાર-પાણી કરવાની મનાઈ હોવાથી તે આવી જતાં અન્યત્ર જઈ આહાર-પાણી કરે તો સાગારિકાકાર કહેવાય. તેનાથી વ્રતનો ભંગ થાય નહિ.
આડંટળ-પસાળાં-(આછું જીન-પ્રકાબેન)-(ખાલી ચડી જતાં) શરીરનાં અંગોપાંગોને સંકોચતાં કે વિસ્તાર કરતાં દોષ ન લાગે.
ઞશ્વન અને પ્રસારણ તે માન-પ્રસારળ, તેના વડે, બચ્ચન પ્રસારન. માજીન-સંકોચ, અંગોને ટૂંકાં કરવાં તે. પ્રસાળ-વિસ્તાર, અંગોને લાંબાં કરવાં તે. શરીરનાં હાથ-પગ વગેરે અંગોપાંગોને ખાલી ચઢવાથી કે એવા જ બીજાં કોઈ કારણથી સંકોચવાં કે વિસ્તારવાં પડે તો આકુંચન-પ્રસારણ નામનો આગાર કહેવાય. તેનાથી વ્રતનો ભંગ થાય નહિ.
ગુરુ અમુલખેળ-(પુર્વમ્યુત્થાનેન)-ગુરુ કે વડીલ મુનિ આવતાં ઊભા થવું પડે તેનાથી.
ગુરુ નિમિત્તે અત્યુત્થાન તે પુર્વમ્યુત્થાન, તેના વડે પુર્વમ્યુત્થાનેન. ગુરુગુરુ, વડીલ મુનિ વગેરે. અત્યુત્થાન-ઊભા થવું તે. ગુરુ, વડીલ મુનિ વગેરે આવતાં તેમનો યોગ્ય વિનય સાચવવા માટે ઊભા થવું પડે તો તેનાથી વ્રત ભાંગે નહિ.
પાળH-[પાન()]-પાણી સંબંધી. [અચિત્ત-પ્રાસુક જલ સંબંધી) એકાશન તિવિહાર પચ્ચક્ખાણ કરતાં પાણીની છૂટ રહે છે, તે સંબંધી (આગારો).
તેને વા-[ોપેન(લેપાર્) વ]-ઓસામણ, આંબલી, દ્રાક્ષ વગેરેનાં પાણી વડે.
અહીં લેપ-શબ્દથી ઓસામણ, આંબલી, દ્રાક્ષ વગેરેનું પાણી ગ્રહણ કરવાની સામાચારી છે.
અોને વા-[અભેપેન (અનેપાટ્) વા]-છાશના નિતારેલાં પાણી વડે.
અહીં અલેપ શબ્દથી છાશનું નીતરેલું પાણી ગ્રહણ કરવાની સામાચારી છે. મારવાડ વગેરે દેશમાં કેટલાક સ્થળે છાશ ઊની કરીને રાખવામાં આવે છે, તેને કાંજી કહે છે. તેના ઉપર વળેલું પાણી (આછ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org