________________
૧૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આચાર્ય શ્રીહરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણ પૃ. ૫૮ માં આલોચનાના અધિકારમાં તેના પર્યાય શબ્દો આ રીતે આપેલ છે :
अंबिलं नीरसजलं, दुप्पाय धाउ-सोसणं । कामग्धं मंगलं सीयं, एगट्ठा अंबिलस्सावि ॥९८॥
અંબિલ, નીરસ જલ, દુષ્પાય, ધાતુ-શોષણ, કામઘ્ન, મંગલ, શીત એ આયંબિલના એકાર્થી શબ્દો છે.
દિ-૭] મલમર્દ [પાર્થ-ઉપવાસને.
મન મર્થ માર્ચ, માઈ અમર્થ. મ-ભોજન. અર્થપ્રયોજન. જેમાં ભોજન કરવાનું પ્રયોજન નથી તે અમર્થ. “ો માં ગઠ્ઠો gોય – તો અમો ' પ્રિ. સ્વ.] તેનો પર્યાયવાચી શબ્દ ઉપવાસ છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ સં. પ્ર. પૃ. ૫૮ માં આલોચનાના અધિકારે કહ્યું છે કે - - મુન્નો સો થી, નિષ્પાવો ૩ત્તનો મUTIછે !
चउप्पाओऽभत्तट्ठो, उबवासो तस्स एगट्ठा ॥१९॥
મુક્ત, શ્રમણ, ધર્મ, નિષ્પાપ, ઉત્તમ, અણાહાર, ચતુષ્પાદ અને અભક્ત એ ઉપવાસના એકાર્થી શબ્દો છે.
ઉપવાસ બે પ્રકારે કરવામાં આવે છે. એકમાં અશન, ખાદિમ અને સ્વાદિમ એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, જેને તિવિ(હા)હાર ઉપવાસ [ત્રણ આહારના ત્યાગવાળો ઉપવાસ કહે છે અને બીજામાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે જેને ચઉવિ(હા)હાર ઉપવાસ (ચારે આહારના ત્યાગવાળો ઉપવાસ) કહેવામાં આવે છે.
(૮) પાહિ-[પાનીયાહા ]-પાણહાર નામનું (પ્રભાતનું) પ્રત્યાખ્યાન.
છઠ્ઠ આદિ (અટ્ટમ, અઢાઈ વગેરે સોળ ઉપવાસ સુધીના લીધેલ) પ્રત્યાખ્યાનવાળાને બીજા ઉપવાસના દિવસથી પ્રત્યાખ્યાન પર્યત દરરોજ પ્રભાતે આ “પહાર'નું પ્રત્યાખ્યાન લેવાનું હોય છે.
આ પ્રત્યાખ્યાનથી (પોરિસી-આદિ સમય સુધી) પાણીના આહારનો ત્યાગ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org