Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૨૪૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિમોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર.
(૪) એગાસણ, બિયાસણ અને એગલઠાણ સૂર્યોદયથી એક પહોર કે દોઢ પહોર સુધી નમસ્કાર સહિત મૂઠીસહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિમોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. નીચેના આગારી પૂર્વક વિકૃતિઓનો ત્યાગ કરે છે :૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. લેપાલેપ-આયંબિલ પચ્ચકખાણમાં ન કલ્પે તેવી વસ્તુઓ,
વિગઈ, શાક વગેરેથી ભોજન કરવાનું પાત્ર ખરડાય તે લેપ અને તે અકય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવુંતેવું, પૂર્ણ સાફ ન કરવું તે અલેપ, આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org