Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો૦૧૩૧
સર્વસમાધિ-પ્રત્યયાકાર.
(૧૪) દેશાવકાશિક દેશથી સંક્ષેપ કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે અને નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
(૭) સૂત્ર-પરિચય સમત્વની સિદ્ધિ માટે શ્રદ્ધા, વિનય, આત્મ-નિરીક્ષણ અને ધ્યાન જેમ ઉપયોગી છે, તેમ પ્રત્યાખ્યાન પણ અતિ ઉપયોગી છે, કારણ કે તેનાથી આગ્નવ-દ્વારોનો નિરોધ થાય છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં કહ્યું છે કે-“પુષ્યવસ્થાને અંતે ! નીવે િકાય ?; પવે+વાળા માસવાર હું નિષ્ઠ મ રૂા' “(પ્રશ્ન-) હે ભગવન્! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉત્પન્ન કરે છે ?' (ઉત્તર-) “પ્રત્યાખ્યાનથી જીવ આગ્રવારોનો વિરોધ કરે છે.' શ્રીભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશકમાં કહ્યું છે કે-“જે મંતે ! વિન્ની લિંને ?' “હે ભગવનું વિજ્ઞાનનું-વિશેષ જાણવાનું ફળ શું ?' [ઉ.]
વલ્લી-હને.” “હે ગૌતમ ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે.” (પ્ર.) સે i મંત ! પQરવા છિન્ને ?' “હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું ફળ શું ?' સંગમને “ “હે ગૌતમ ! તેનું ફળ સંયમ છે.' આવશ્યક-નિર્યુક્તિમાં કહ્યું
"पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिटुं । पत्ता अणंतजीवा, सासयसुक्खं लहुं मोक्खं ॥१६२१॥"
શ્રીજિનેશ્વરોએ કહેલા આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંત જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીધ્ર પામ્યા છે.”
પ્રત્યાખ્યાન એટલે અવિરતિનો ત્યાગ અને વિરતિ-ગુણની ધારણા. તેને શાસ્ત્રોમાં નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આસ્રવાર નિરોધ, નિવૃત્તિ, ચારિત્ર-ધર્મ વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવ્યું છે.
પ્રત્યાખ્યાનના મૂળ ભેદો એ છે : મૂલગુણ-પ્રત્યાખ્યાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org