Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪. પચ્ચકખાણ પારવાનાં સૂત્રો
(૧) મૂલ પાઠ ૧. નોકારસીથી આયંબિલ સુધીનાં દશ પચ્ચકખાણ પારવાનું-સૂત્ર નીચે પ્રમાણે છે.
१. * उग्गए सूरे नमुक्कार-सहिअं पोरिसिं साढपोरिसिं सूरे उग्गए पुरिमड्ढ अवड्ढ-(गंठिसहिअं)-मुट्ठिसहियं पच्चक्खाण युं चउविहार आयंबिल, निव्वी, एगलठाण, एगासण, बियासण, पच्चक्खाण यु तिविहार पच्चक्खाण फासिअं, पालिअं, सोहिअं, तिरिअं, किट्टि आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा મિ ધર્ડ શા
૨. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ પારવાનું-સૂત્ર.
"सूरे उग्गए पच्चक्खाण इथु तिविहार, पोरिसिं साड्डपोरिसिं पुरिमड्ढ अवड्ढ मुट्ठिसहिअं पच्चक्खाण युं पाणहार पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तिरिअं किट्टिअं आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा मि दुक्कडं.
(૨) સંસ્કૃત છાયા. (આ પચ્ચખાણ પારવાના સૂત્રની સંસ્કૃત છાયા થઈ શકે તેમ નથી, કારણ કે તેમાં ગુજરાતી શબ્દનો પ્રયોગ થયો છે.
* દશ પ્રકારના પચ્ચખાણ પારવા માટેનો આ સંયુક્ત પાઠ છે, તેથી જે પચ્ચકખાણ
પારવું હોય તેને જ યાદ કરી તેના નામનું જ ઉચ્ચારણ કરવું જેમકે “પાસનું ર્યું વિહાર' - આ પ્રકારે વિવિધ પ્રત્યાખ્યાનો પારવામાં આવે છે. ૪ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર બોલીને પછી ભોજન પહેલાંનો સમય અવિરતિમાં ન જાય તે માટે મુદિ ' આદિ સંકેત પચ્ચકખાણ કરે.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ ૨પ૯. + “સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એ પાઠને બદલે કેટલાક નીચે પ્રમાણે પાઠ
બોલે છે :૧. સુરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર-એમ બોલે છે. અને કેટલાક૨. “સૂરે ઉગ્ગએ અભટ્ટ પચ્ચક્ખાણ કર્યું. તિવિહારએ પ્રમાણે પણ પાઠ બોલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org