________________
૧૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આયંબિલનું નીચેના આઠ આગારો-પૂર્વક પ્રત્યાખ્યાન કરે છે :
(૧) અનાભોગ, (ર) સહસાકાર, (૩) લેપાલેપ, (૪) ગૃહસ્થસંસૃષ્ટ, () ઉસ્લિપ્ત-વિવેક, (૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહત્તરાકાર, (૮) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
એકાશનનું પ્રત્યાખ્યાન કરે છે, અને તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિકાકાર, (૪). આકુંચન પ્રસારણ, (પ) ગુર્વવ્યુત્થાન, (૬) પારિષ્ઠાપનિકાકાર. (૭) મહત્તરાકાર. (૮) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
પાણી-સંબંધી છે આગારો :- (૯) લેપ, (૧૦) અલેપ, (૧૧) અચ્છ, (૧૨) બહુપ, (૧૩) સસિન્થ અને (૧૪) અસિક્ય.
() તિવિ(હા)હાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે પાણી સિવાય અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે :
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
પાણી-આહારનું એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર-સહિત, મૂઠી-સહિત નીચેના આગારો-પૂર્વક પ્રત્યાખ્યાન કરે છે -
(૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્ન-કાલ, (૪) દિગ્મોહ, (૫) સાધુ-વચન, (૬) મહત્તરાકાર, (૭) સર્વસમાધિ-પ્રત્યયાકાર.
પાણીના (આગાર) (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુલેપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય.
. (૭) ચઉવિ(હા)હાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org