Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
નિષેધાત્મક કથન, અનિષ્ટનો ત્યાગ, નિયમ, ચારિત્રધર્મ અને ગુણ-ધારણા એ નામનું છઠ્ઠું આવશ્યક.
પ્રતિ તથા માફ ઉપસર્ગવાળા રય ધાતુને ન્યુ (મન) પ્રત્યય આવવાથી પ્રત્યાક્યાન શબ્દ બને છે. તેની વ્યુત્પત્તિ શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે કરેલી છે. જેમ કે “પ્રત્યાધ્યાયતે નિષિષ્યતેને મનો-
વાય-ગાજોના શિશ્વિનિર્ણમિતિ પ્રત્યારણ્યાનમ્' (આ. ટી. અ. ૬)-“મન, વચન અને કાયાના સમૂહ વડે કંઈ પણ અનિષ્ટનો જેનાથી પ્રતિષેધ થાય, તે પ્રત્યાખ્યાન.” પ્રત્યાધ્યાયતેડમિન્ સતિ વા પ્રત્યારણ્યાનમ્' (આ. ટી. અ. ૬) “જેના વિશેજેમાં પ્રતિષેધ કરાય છે, તે પ્રત્યાખ્યાન.” “પ્રતિ માથાનું પ્રત્યારાનમ્'‘વિરુદ્ધ ભાવમાં કહેવું, તે પ્રત્યાખ્યાન.” “પ્રતિ-પ્રવૃત્તિ પ્રતિજ્ઞતયા મા મર્યાદ્રય ધ્યાન પ્રથાં પ્રત્યારથાનમ્' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) “પ્રતિ એટલે પ્રતિકૂલ ભાવથી, આ એટલે મર્યાદાપૂર્વક, રહ્યાન એટલે કહેવું છે. કોઈ પણ વસ્તુનું પ્રતિકૂલ ભાવથી અમુક કથન કરવું, તે પ્રત્યાખ્યાન.” વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે
पइसद्दो पडिसेहे, अक्खाणं खावणाऽभिहाणं वा । पडिसेहस्स-क्खाणं, पञ्चक्खाणं निवित्ती वा ॥३४०३॥'
પ્રતિ’ શબ્દ નિષેધ અર્થમાં છે અને “આખ્યાન' શબ્દ ખાપના અથવા આદરથી કહેવાના રૂપમાં છે, તેથી પ્રતિષેધનું આખ્યાન તે પ્રત્યાખ્યાન અથવા નિવૃત્તિ છે.”
પચ્ચકખાણ કરનાર જાણકાર હોવાથી શુદ્ધ છે. અને અજાણ અજાણની પાસે પચ્ચકખાણ કરે, (પચ્ચક્ખાણ કરનાર-કરાવનાર બન્ને અજ્ઞ હોય) તે ચોથો ભાંગો સર્વથા અશુદ્ધ છે. એમ પચ્ચક્ખાણના આ ચાર ભાંગા સમજવા. અહીં (પચ્ચક્ખાણના જાણકાર કોણ કહેવાય તે કહે છે.) પચ્ચકખાણ કરનારને કે કરાવનારને પચ્ચકખાણનું સ્વરૂપ તેના પાઠનાં ઉચ્ચારસ્થાનો પચ્ચખાણના ભાંગા, આગારો, પચ્ચકખાણની શુદ્ધિ, પચ્ચક્ખાણનો સૂત્રપાઠ, તેનો અર્થ, પચ્ચખાણનું ફળ અને તે તે પચ્ચખાણમાં શું કહ્યું? શું ન કહ્યું? ઈત્યાદિ જ્ઞાન હોય તે જ જાણકાર ગણાય. પચ્ચખાણના ૧૪૭ ભાંગા માટે જુઓ-ધર્મસંગ્રહ ભાગ-૧-પૃ. ૧૬૪માં.
-ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧ પૃ. ૫૦૭, ૫૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org