________________
૧૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
યત તિ પાનમ્'- જે પિવાય છે તે પાણી.” પરંતુ અહીં તે કૂવા, વાવ, તળાવ, નદી વગેરેનાં જળ ઉપરાંત ચોખાનું ધોવણ, (ઓશામણ) છાશની આછ, જવનું પાણી, કેરાનું પાણી, કાકડી વગેરે ફળનાં ધોવણનું (ઓશામણનું) પાણી આદિ પીવા યોગ્ય સઘળાં પાણીના અર્થમાં વપરાયેલો છે. ચાર પ્રકારના આહારમાં તે બીજા પ્રકારનો આહાર છે. અહીં પાણી પ્રાસુકજલઅચિત્ત પાણી સમજવું, આહારભોજન-નિર્દોષ રાંધેલું અનાજ સમજવું.
વાર [વારિવં(વાઘ)]-ખાદિમને.
વાક્-ખાવું ને રૂમનું પ્રત્યય લાગવાથી વંતિમ શબ્દ બને છે. તેનો સામાન્ય અર્થ ખાવા યોગ્ય થાય છે; પરંતુ અહીં તે ચણા, પ્રમુખ ભૂજેલાં ધાન્યો, પૌંઆ, શેલડીનો રસ, કેરી, કેળાં, ફણસ વગેરે ફળો, ચારોળી, બદામ, દ્રાક્ષ તથા સૂકો મેવો વગેરે જેનાથી અમુક અંશે સુધાની તૃપ્તિ થાય તેવા અચિત્ત પદાર્થોને માટે વપરાયેલો છે. તે માટે શ્રાદ્ધવિધિમાં(પૃ. ૪૪) કહ્યું છે કે :- “જોઉં-પૃથ-સુરવમર્યાદ્રિ વાદ્યમ્'*- “ફલ, શેરડી, પૌંઆ વગેરે સુખભક્ષ્ય પદાર્થો ખાદ્ય કહેવાય છે.” ચાર પ્રકારના આહારમાં તે ત્રીજા પ્રકારનો આહાર છે.
સારાં-સ્વિમિં(સ્વાન)]-સ્વાદિમને.
“વા-ચાખવું'ને રૂમ-પ્રત્યય લાગવાથી સ્વામિ શબ્દ બને છે, તેનો સામાન્ય અર્થ “સ્વાદ લેવાને યોગ્ય થાય છે, પરંતુ અહીં તે સ્વાદ લેવા યોગ્ય અમુક વસ્તુઓ માટે વપરાયેલો છે, જેના માટે શ્રાદ્ધવિધિ(પૃ. ૪૪)માં જણાવ્યું છે કે –
'स्वाद्यं शुंठी-हरीतकी पिप्पली-मरीच-जीरक-अजमक जातिफल जावित्री-कसेल्लक-कत्थक-खदिरवटिका-ज्येष्ठीमधु-तज-तमालपत्र एला-लवंगकोठी-विडंग-बिडलवण-अज्जंक-अजमोदा-कुलिंजण-पिप्पलीमूल चिणीकबाबाकच्चूरक-मुस्ता-कंटासेलिओ-कर्पूर-सुंचल-हरडा-बिभीतक कुंभठवो बब्बूलधव-खदिर खीजडादिछल्ली-पत्र-पूग-हिंगुला[ग्व]ष्टक हिंगुत्रेवीसओ पंचफूफ]ल
* પૃથુશ્ચ (f)ટલુચી (અ. ચિ. ક. ૩-૬૫), વિપિરીવના વિપિટ - વિપિટ
ચER: – ચિપિટક-પૌંઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org