Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૫ एकं असणं अहवा, वि आसणं जत्थ निच्चलपुयस्स । तं एक्कासणमुत्तं, इगवेला-भोयणे नियमो ॥१०७॥
એક અશન અથવા સ્થિર નિતંબવાળું એક આસન જેમાં છે, તેને એકાસન કહેલું છે. તાત્પર્ય કે એક જ વેળા ભોજન કરવાનું પ્રત્યાખ્યાન તે એકાસણ કહેવાય છે.
વિયાસt-(જ્યશન)-બે આસણું. દિ એવું માન તે ચિન. દિ-બે વાર, અનિ-ભોજન.
જેમાં બે વારથી અધિક ન જમવાનો નિયમ હોય, તે બિયાસણ કે બે-આસણું કહેવાય છે.
વિરૂગો-(વિવૃતી)-વિકૃતિ, વિગઈ.
આ શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૨૮- તાત્પર્યાર્થ પ્રખ્યારૂ (પ્રત્યાધ્યતિ) ત્યાગ કરે છે. સેવાનૈવેf-(સેવાસેપેન)-લેપાલેખથી, લેપને અલેપ કરવાથી.
સ્નેપને કરેલું અન્નેપ તે તૈપાર્લેપ, તેના વડે વાર્તપેન, નેપઆયંબિલમાં ન કલ્પે એવી વિકૃતિથી ભોજન કરવાનું પાત્ર કે ચાટવો વગેરે ખરડાયેલાં હોય છે. તેને લૂછી નાખવું તે અલેપ. આમ કરતાં તેમાં કંઈ અસર રહી જાય તો તેવાં પાત્ર વગેરેમાંથી લઈને વાપરતાં પ્રત્યાખ્યાનનો ભંગ થાય નહિ. તે માટે પંચાશકટીકા પત્ર ૯૩ બ માં કહ્યું છે કે :
लेपो भोजनभाजनस्य विकृत्या तीमनादिना वा आयामाम्लप्रत्यातुरकल्पनीयेन लिप्तता, स चाले पश्च विकृत्यादिना लिप्तपूर्वस्य भोजनभाजनस्यैव हस्तादिना संलेखनतो निर्लेपतेति लेपालेपं तस्मादन्यत्र भाजने વિચાદવથવક્તવેfષ ન પ રૂત્વર્થઃ '' (પં. પાંચમું ગા. ૯ ટીકા.)
ભોજન કરવાનું પાત્ર વિગઈ કે ભીના હાથ વગેરેથી ખરડાયેલું હોય તો તે આયંબિલ કરનારને અકલ્પનીય હોવાથી લેપ કહેવાય છે, અને તે જ ખરડાયેલા ભોજનના પાત્રને હાથ વગેરે વડે સાફ કરવું તે અલેપ કહેવાય છે. તેમાંથી બીજા પાત્રમાં (ભોજનને ગ્રહણ કરતાં) વિગઈ આદિનો અંશ રહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org