Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચકખાણનાં સૂત્રો૦૯૩ यागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं ।
एगासणं *पच्चक्खाइ तिविहं पि आहार-असणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं' सहसागारेणं सागारिआगारेण आउंटण-पसारेणं गुरुअब्भुट्ठाणेणं पारिद्धावणियागारेणं महत्तरागारेणं' सव्वसमाहिवत्तियागारेणं पाणस्स
માટે નથી, પરંતુ પાઠનો ભંગ ન થાય તે માટે શ્રાવકના પ્રત્યાખ્યાનમાં પણ બોલાય છે.
ડ બિયાસણનું પ્રત્યાખ્યાન કરવું હોય તો અહીં “બિયાસણ' બોલવું. અને એગલઠાણ’નું પ્રત્યાખ્યાન કરવું હોય તો “એગલઠાણ’ બોલવું. પરંતુ “એકાસણું' એ પાઠ ન બોલવો. નિવીના પ્રત્યાખ્યાનમાં “એકાસણું” પાઠ બોલાય છે. * “એગલઠાણનું પચ્ચકખાણ કરવું હોય તો.
૧. “આઉટણપસારેણં’ એ પ્રમાણે પાઠ ન બોલવો. ૨. “તિવિહંપિ-આહાર'ને સ્થાને “ચઉવિલંપિ-આહાર' એ પાઠ બોલવો. ૩. તથા “અસણં' પછી “પાણે એ પ્રમાણે અધિક પાઠ બોલવો.
૪. આ પ્રત્યાખ્યાનમાં જમતી વખતે જમણા હાથ અને મુખ સિવાય બીજાં બધાં અંગોપાંગો સ્થિર રાખવાનાં હોય છે અને જમી રહ્યા પછી તે જ ઠેકાણે “ઠામ ચોવિહાર' કરીને ઊઠવાનું હોય છે. એકસ્થાન-“એટલે શરીરના અંગો જેમ રાખ્યાં હોય તેમ એક જ રીતિએ રાખીને જમવું, જે અંગોપાંગો ભોજનની શરૂઆતમાં કેવી રીતિએ (પલાંઠીવાળીને) રાખ્યાં હોય, તેને ભોજન કરતાં સુધી તેમ જ રાખે; એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભોજન અશક્ય છે. તેથી તે બેને હલાવવાનો નિષેધ નથી.
અહીં “માઉંટળપણાને'- એ આગારને છોડવાનું વિધાન કર્યું તે “એકાલઠાણું અને એકાસણ-એ બેમાં ભેદ સમજાવવા માટે છે. જો તેમ ન હોય તો બન્ને એકરૂપ થઈ જાય એ “એકલઠાણાનું સ્વરૂપ કહ્યું-આ સ્થાનને ચાલુ ભાષામાં “એકલઠાણું' કહે છે. આ પચ્ચક્ખાણના આગારો સાત છે અને પાઠ એકાસણના પચ્ચક્ખાણ પ્રમાણે જ છે. માત્ર પાસ પર્વવાને બદલે ‘પવરવા બોલાય છે.”
-ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧, પૃ. ૫૨૧, ૨૨૨. ડ અહીં “દુવિહં પિ' એવો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ (સ્વાઘ) વાપરી શકાય. પરંતુ આ વ્યવહાર હાલ પ્રચલિત નથી. “તિવિહાર'નું પ્રત્યાખ્યાન કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય. અને ચઉવિહારનું પ્રત્યાખ્યાન કરે તો “ચઉવિ પિ’ પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પ્રત્યાખ્યાન (એગાસણ વગેરે) કરેલું હોય તે પ્રમાણે દિવસચરિમ ચોવિહાર, કે તિવિહારનું પ્રત્યાખ્યાન યથાસંભવ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org