Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
लेवेण वा अलेवेण" वा अच्छेण" वा बहुलेवेण १२ वा ससित्थेण वा असित्थेण १४ वा वोसिरइ ॥
५. आयंबिल, निव्विगइय आयंजिल, निर्विद्धृतिः (निव्वी)
उग्गए सूरे, नमुक्कार - सहिअं, पोरिसिं, साढपोरिसिं मुट्ठि सहिअं
पच्चक्खाइ ।
उग्गए सूरे, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं' पच्छन्नकालेर दिसा मोहेणं साहु-वयणेणं' महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेणं, ७
आयंबिलं * पच्चक्खाइ । अन्नत्थ- णाभोगेणं सहसागारेणं लेवालेवेणर गिहत्थ - संसद्वेण उक्खित्त - विवेगेणं' पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं, '
एगासणं पच्चक्खाइ - तिविहपि आहारं असणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं सागारियागारेणं' आउंटण-पसारणेण गुरु-अब्भुट्ठाणेण* पारिट्ठावणियागारेणं महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेणं' पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण" वा बहुलेवेण १२ वा ससित्थेण वा असित्थेण १४ वा वोसिर ।
+
६. तिवि(हा ) हार अब्भत्तट्ठ તિવિ(હા)હાર ઉપવાસ
सूरे उग्गए अब्भत्तट्ठे + पच्चक्खाइ ।
* આયંબિલ તપમાં પોરિસી કે સાઢ-પોરિસી સુધી સાત આગારપૂર્વક ચારે આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેથી પ્રથમ પોરિસી-સાઢપોરિસીનું પ્રત્યાખ્યાન આપેલું છે. પછી આયંબિલનું પ્રત્યાખ્યાન આઠ આગારો સહિત આપેલું છે. આયંબિલમાં એક વખત ભોજન કરીને પછી પાણી સિવાય ત્રણે આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેથી તેમાં ચૌદ આગારો સહિત તિવિહાર એગાસણનું પ્રત્યાખ્યાન આપેલું છે.
ઉપવાસ કરનારને જો આગળ અને પાછળના દિવસે એગાસણ હોય તો અહીં 'चउत्थभत्तं अब्भत्तट्टं' जेवो पाठ सेवानो छे. जे उपवासवाजाने 'छट्टभत्तं' अने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org