________________
સ્વ, સમુબેન ગુલાબચંદ ગાંધી
-
ખંભાત નિવાસી અ, સો. જશુબહેન વસંતલાલ પટેલ
આપે અમારા જીવનમાં માનવ જીવન આદર્શ રીતે જીવવાના ખૂબ સંસ્કાર આપી અમારુ જીવન ઘડતર સુંદર રીતે કર્યું છે તે અજોડ ને અનુપમ છે. તે માટે અમે આપના ભવભવના ઋણી છીએ,
લિ. આપનો પરિવાર
ચંપકલાલ મોહનલાલ કાપડીયા આપનું જીવન એક આદર્શ નમુના રૂપ છે. આપે પહેલા શ્રી સંઘના પ્રમુખ પદે રહીને ચતુર્વિધ સંધની અનુપમ સેવા બજાવી છે. આજે પણ સંત સતીજીઓના વ્યાખ્યાનનો લાભ લઈ ધર્મમય જીવન જીવી રહ્યા છે. આ પે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારોના બીજ વાવી જીવનને પવિત્ર પ'થે વાળવા પ્રેરણાના પવિત્ર વાણીનું સિંચન કર્યું છે. એ જ પ્રેરણા અને માર્ગદર્શન અમારા જીવનમાં પર્વા બદલ અમે આપના ઋણી છીએ.
લિ. આપના પરિવાર