________________
પરમાત્મા વચ્ચેના ભેદની, દ્વતની, એ બે જુદાં છે, એ બે એક નથી, એવી વિભાવના માન્ય રાખવામાં આવી છે. અને આ પહેલાંના પાંચ શ્લોકો(૫૩-૫૪૫૫-૫૬-૫૭)ની, આ ૫૮મા શ્લોક સાથે, એકવાક્યતા તો એવા નિષ્કર્ષ વડે, સ્થાપી શકાય કે, છેવટે તો ગુરુ પણ “બ્રહ્માત્મત્વ'નો “બોધ” આપીને અટકી જાય. જીવાત્મા-પરમાત્માની એકતાની અનુભૂતિ (Realisation, Experience) તો સાધકે પોતે જ કરવાની રહે છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૫૮)
પ૯-૬૦ वीणाया रूपसौन्दर्यं तंत्रीवादनसौष्ठवम् । प्रजारंजनमात्रं तद् न साम्राज्याय कल्पते ॥ ५९ ॥ वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् ।
वैदुष्यं विदुषां तद्वद् भुक्तये न तु मुक्तये ॥ ६० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વીણાયા રૂપસૌન્દર્ય તંત્રીવાદનસવમ્ પ્રજારંજનમાત્ર તદ્ન સામ્રાજ્યાય કલ્પતે | ૫૯ | વાવૈખરી શબ્દઝરી શાસ્ત્રવ્યાખ્યાનકૌશલમ્ |
વૈદુષ્ય વિદુષો તદ્દદ્ ભુક્તયે ન તુ મુક્તયે | ૬૦ |
શ્લોકોનો ગદ્ય અન્વય:- (યથા) વીણાયા: રૂપ , તંત્રીવાવનૌષ્ઠવ, તત प्रजारंजनमात्रं, साम्राज्याय न कल्पते । (तथा एव) वैखरी वाक्, शब्दझरी, शास्त्रव्याख्यानकौशलं, विदुषां वैदुष्यं (च एतानि सर्वांणि अपि ।) (श्रोतुः) પુરુ, ન તુ (તચ) મુક્ય (સત્તાન મતિ) (૧૨-૬૦)
શબ્દાર્થ – વીણાવાદ રૂપી - વીણાનાં રૂપની સુંદરતા, એના દેખાવનું ફૂટડાપણું; તંત્રીવાનસીકવું – તંત્રી એટલે વીણાના તંતુઓ, તાર; વાવ - એટલે તેને વગાડવું તે; અને સૌષ્ઠવ - એટલે આવડત, હોંશિયારી, કુશળતા; તત્ - તે (આ બધું); પ્રજ્ઞારંગનમાર્ગ - લોકોનું મનોરંજન કરવા માટે જ છે, લોકોને ખુશ-પ્રસન્ન કરવા માટે જ છે; સાગ્રીન્યાય – સામ્રાજ્યની પ્રાપ્તિ માટે; વન્યતે – એ માટે ઉપયોગી ન થાય, એમાં કામ ન લાગે, એમાં સાધન ન બની શકે; તદન - તેવી જ રીતે તેવી વાલ - હરી' વાણી; શાસ્ત્રો પ્રમાણે વાણીના ચાર પ્રકારો આ 'પ્રમાણે આપવામાં આવ્યા છે: વિખરી', “મધ્યમાં', “પશ્યન્તી’ અને ‘સૂક્ષમા(અથવા
પરા'); આ ચારમાંની સૌપ્રથમ વખરી' એટલે તો એવી વાણી, જેમાં માત્ર શબ્દોનો સતત એકસામટો ધોધ, અથવા શબ્દોનો અઅલિત (Non-stop) પ્રવાહ જ હોય; બહુ બહુ તો એ કર્ણપ્રિય, કર્ણમધુર હોય, સાંભળવી ગમે એવી હોય;
૧૨૮ વિવેકચૂડામણિ