________________
समाहितः (साधकः) सम्यक् सिद्धि उपैति । (तस्मात्) सावधानः (सन् त्वं) સમાદિતાત્મા મવ રૂર?ll શબ્દાર્થ :
આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) અત: વિવેનિ: ગ્રેહવિઃ સમાધી પ્રમાડાત્ પદ મૃત્યુ: મતિ | અતઃ આથી, આ કારણે; પ્રમાદ-ત્યાગનો મુદ્દો શ્લોક-૩રરથી શરૂ થયો છે અને ત્યારપછી, મોક્ષાર્થી સાધકની લક્ષ્મ-કારકિર્દીમાં, પ્રમાદનાં સેવનને કારણે, કેવી અનર્થપરંપરા સર્જાય છે, એનું સવિસ્તર પ્રતિપાદન જાણ્યા-સાંભળ્યા પછી; સમય એટલે આત્મચિંતન, બ્રહ્મચિંતન; અને પ્રમાદ એટલે આત્મવિસ્મરણ.
(૨) સહિત (સાંધા ) સખ્ય સિદ્ધિ તિ | સમાદિત: (સન્ + મા + ધા, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ; સમાધિ-શબ્દ પણ આ જ ધાતુ પરથી બનેલું નામ-Noun' છે) - પોતાનાં ચિત્તને સમાધિમાં સ્થિર કરનાર; આવો સાધક, મોક્ષરૂપી પોતાની સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરે છે, પામે છે (સખ્ય પૈતિ ).
(૩) (તસ્મત) સાવધાનઃ (સત્ વં) સહિત નવ તેથી, ઉપરનાં બંને વાક્યોમાં જણાવ્યું છે, તેને લક્ષમાં રાખીને; ગુરુજી અહીં શિષ્યને આજ્ઞા કરે છે કે “સાવધાન થઈને, રહીને, તું સમાદિતાત્મા થા.” સહિતાત્મા એટલે, સમાહિત છે આત્મા જેનો, એવી વ્યક્તિ. ટૂંકમાં, ઉપર સમજાવ્યું છે તેવો, “સમાધિમાં સ્થિર, તું થા.” પરંતુ આવો બનતાં પહેલાં તેણે સતત અને સંપૂર્ણરીતે સાવધાન તો રહેવું જ પડે. (૩૨૯). અનુવાદ :
આ કારણે, વિવેકશીલ બ્રહ્મવેત્તા માટે, પ્રમાદ કરતાં બીજું કોઈ મૃત્યુ નથી. ચિત્તને સમાધિમાં સ્થિર કરનાર (સાધક), (મોક્ષપ્રાપ્તિ-રૂપી) પોતાની સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરે છે; માટે સતત) “સાવધાન રહીને તું ચિત્તને સમાહિત એટલે કે આત્મસંલગ્ન કર.” (૩૨૯) ટિપ્પણ:
| શ્લોક સહેલો છે, સર્વ આવશ્યક વિગતો શબ્દાર્થ-વિભાગમાં અપાઈ ગઈ છે અને આ પહેલાંના શ્લોકોમાં, આ જ મુદ્દાને, જુદા-જુદા દૃષ્ટિકોણથી સમજાવવામાં આવ્યો છે.
માત્ર એક જ વાત પ્રત્યે ધ્યાન ખેંચવાનું રહે છે અને તે એ કે શ્લોક-૩રરમાં,
૬૦૬ | વિવેકચૂડામણિ