________________
દર્શન કરે છે ત્યારે, તે ભેદ-દર્શન વડે તેને ભય થાય છે').
આમ, એકંદરે, ભય કે દુઃખ, એ ભેદ-દષ્ટિનું જ પરિણામ છે, એ નિશ્ચિત બને છે. જે પોતાને િવ દ્વિતીયં બ્રહો નહીં, પરંતુ એનાથી ભિન્ન એવા દેહાદિ માને છે, તેના માટે જ અનેક વાર મૃત્યુ અને જન્મનાં ચક્ર નિર્મિત થાય છે. કઠ-ઉપનિષદ પણ ઉપર્યુક્ત બંને શ્રુતિવચનોનું આવું જ સમર્થન કરતાં સ્પષ્ટ કહે છે કે –
न इह नानाऽस्ति किंचन । ... મૃત્યઃ સ મૃત્યુ અતિ ય રૂદ નાનેવ પતિ છે (ર, ૧, ૧૧)
(“અહીં કાંઈ પણ ભેદ નથી : જે અહીં, બ્રહ્માંડમાં, ભેદભાવને જુએ છે તે, મૃત્યુથી મૃત્યુ પામતો રહે છે, એટલે કે જન્મ-મૃત્યુનાં ચક્રને જ પ્રાપ્ત થાય છે.”)
સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે અભેદ-દષ્ટિમાં કૈવલ્ય અથવા જીવનમુક્તિ છે, જ્યારે, એથી ઊલટું, ભેદ-દર્શનમાં મૃત્યુ અને મૃત્યુનો ભય છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૩૩૦)
૩૩૧ यदा कदा वाऽपि विपश्चिदेव
ब्रह्मण्यनन्तेऽप्यणुमात्रभेदम् । पश्यत्यथामुष्य भयं तदैव .
यद्वीक्षितं भिन्नतया प्रमादात् ॥३३१॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યદા કદા વાડપિ વિપશ્ચિદેવ
બ્રહ્મણ્યનૉડપ્યણુમાત્રભેદમ્ | પશ્યત્યથામુષ્ય ભયં તદેવ
યદ્વીક્ષિત ભિન્નતયા પ્રમાદા ૩૩૧al શ્લોકનો ગદ્ય અન્વય :
यदा कदा वा अपि एषः विपश्चित् अनन्ते ब्रह्मणि अणुमात्रभेदं पश्यति, અથ તવા પર્વ મનુષ્ય (વિપશ્ચત ) પર્વ (મતિ), યર્ (ગન) પ્રમવાત, भिन्नतया वीक्षितम् ॥३३१॥
૬૧૦ | વિવેકચૂડામણિ